________________
ધમ પરીક્ષા બ્લેક ર૪ तदिदमखिलमकाण्डतुण्डताण्डवाडम्बरमात्र, अनुपपत्तेरेवाभावात् । द्वादशाङ्गस्य विधिनिषेधविधयों स्वसमयपरसमयप्रज्ञापनाविधया वा शुभाशुभसर्वप्रवादमूलत्वे दोषाभावात् । न चाशुभानामपि प्रवादानां ततः प्रवृत्तेस्तन्मूलकतयोपादेयताप्रसङ्गः, तज्जन्यप्रतिपत्तिविषयत्वरूपस्य तन्मूलकत्वस्यो. पादेयत्वाप्रयोजकत्वात्, जनवचनविहितत्वस्यवोपादेयतायां तन्त्रत्वात् । सर्वेषामपि परवादानामवज्ञा करणे च न जिनावज्ञाऽभ्युपगम्यते, किन्तु तद्गतसुन्दरप्रवादानामेव । इति 'जीवो हन्तव्यः' इत्यादिनयप्रवादानामवज्ञाया जिनावज्ञाऽऽपादनमसङ्गतमेवेति, ततो भावान्तरकल्पन निर्मूलकमेवाऽसङ्गततर च, अन्योक्ताकरणनियमावज्ञापारहारार्थ प्रकृतगाथोपन्यासात्परकल्पितभावस्य च तद्विपरीतत्वात् , तदनुसारेणोभयाकरणनियमवर्णनाभेदे भगवदवज्ञाप्रसङ्गात् , तद्भव्यक्तयेऽन्याकरणनियमवर्णनावज्ञाया एवं न्याय्यत्वप्रसङ्गादिति ।
[ ઉક્તગાથામાં અસ ગતિને જ અભાવ-ઉ.]. ઉપદેશપદની અધિકૃત ગાથા અંગે કરાએલી આ નવીન કલ્પનાઓ અકાળે થએલા પ્રચંડ તાંડવના આડંબરમાત્ર રૂપ છે, કેમકે તેવી કલ્પના કરનારે તે ગાથાની વૃત્તિમાં કપેલી અસંગતિને જ વસ્તુતઃ અભાવ હોવાથી તેવી કલ્પના કરવાને કોઈ કાળ વસ્તુત: પાયે નથી (અવસર ઊભો થયો નથી.) કેમકે સુધર્માસ્વામીરચિત દ્વાદશાંગ વિધિનિષેધરૂપે કે સ્વસિદ્ધાન્તપ્રરૂપણા–પરસિદ્ધાન્તપ્રરૂપણારૂપે શુભ-અશુભ સર્વપ્રવાદોનું મૂલ હોય તે પણ સાધુઓએ સાવઘભાષા બોલવાની આપત્તિ વગેરરૂપ દોષ (જે તેવી કલ્પના કરનારે કપ્યા છે તે) આવતા નથી, અર્થાત “જીવદયા પાળવી' (વિધિ) “જીવહિંસા ન કરવા” (નિષેધ) વગેરે વાતો કે “જીવદયા જાળવવી (સિદ્ધાન્ત પ્રરૂપણા) એ આપણે સિદ્ધાન્ત છે જ્યારે “યજ્ઞાદિ માટે જીવહિંસા કરવી વગેરે એ અન્યદર્શનેને સિદ્ધાન્ત છે. આવી વાતે દ્વાદશાંગીમાં કરી હોય તે પણ એની પ્રરૂપણ કરનાર સાધુઓને સાવદ્યભાષા બેલવાનો દોષ લાગતું નથી. " જીવહિંસા વગેરેના પણ (ભલે નિષેધરૂપે) દ્વાદશાંગીમાં વાત કરી હોવાથી તે પણ ઉપાદેય બની જશે” એવી શંકા તે કરવી જ નહિ, કેમકે દ્વાદશાંગીજન્ય બેધવિષયતા રૂપ દ્વાદશાંગમૂલકત્વ ઉપાદેયતાનું પ્રયોજક નથી, કિન્ત જિનવચનવિહિતવ જ તેવું છે. અર્થાત “જેની જાણકારી દ્વાદશાંગીમાંથી મળે તે ઉપાદેય બને” એવો પ્રજક-પ્રાજ્ય ભાવ નથી. કિધુ “જેને જિનવચનમાં દ્વાદશાંગમાં) કત્ત વ્ય તરીકે કહેલ હોય એ જ ઉપાદેય બને” એ પ્રાજ્યપ્રાજક ભાવ છે. વળી જિનાજ્ઞા પણ, બધા જ પરવાદોની અવજ્ઞા કરવામાં થઈ જવી મનાયેલી નથી કિનતુ તેમાં રહેલ સુંદરવાદની અવજ્ઞામાં જ. તેથી “જીવનો વધ કરવો જોઈએ ઇત્યાદિ નયપ્રવાદનો અવજ્ઞામાં જિનાજ્ઞા થઈ જવાની આપત્તિ દેખાડવી એ તે સાવ અસંગત જ છે. અને તેથી જ અન્ય અર્થની કલ્પના કરવી એ નિર્મલક હોઈ વધુ અસંગત છે.
[ પવપક્ષાકૃત વ્યાખ્યા ગ્રન્થસન્દર્ભથી વિપરીત ] - એ અત્યંત અસંગત હોવામાં એ પણ એક કારણ છે કે ઉપદેશપદમાં આ અધિકૃત ગાથા અન્યદશક્ત અકરણનિયમની અવજ્ઞાન પરિહાર કરવા માટે ઉપસ્થિત થઈ છે જ્યારે કપના કરાયેલ આ અભાવ તેનાથી વિપરીત જ છે, કેમકે એ અન્યભાવ તે અવજ્ઞાન પરિહારને નહિ, પણ કર્તવ્યતાને સિદ્ધ કરે છે. તે આ રીતે- ઉભયના અકરણનિયમવર્ણ. નનો અભેદ માનવામાં આવે તે એ કલપનાને અનુસરે જિનાજ્ઞા થાય છે. અને તેથી એ ન થાય એ માટે ભેદ માન આવશ્યક છે. હવે આ ભેદની માન્યતા વ્યક્ત તે જ થાય જો “મિથ્યાત્વીનું અકરણનિયમ (વર્ણન) સમ્યકૂવીને અકરણનિયમ (વર્ણન) કરતાં ભિન્ન છે. વિપરીત છે” ઈત્યાદિ રૂપે એની અવજ્ઞા કરવામાં આવે. આમ એ કલ્પનાને અનુસારે તે એની અવજ્ઞા કર્તવ્ય હોવી સિદ્ધ થાય છે.