________________
કેવળીમાં દ્રવ્યહિંસાઃ હિંસાની ચતુર્ભગીને વિચાર शैलेश्यवस्थायां केवली स्वामी भविष्यतीति शङ्कनीयं, तस्य सिद्धस्येव योगाभावेन मनोवाक्कायैः शुद्धत्वाभावाद्, नह्यविद्यमाने वस्त्रे 'वस्त्रेण शुद्धः' इति व्यवहियते-इत्याद्यसौ समर्थयामास । तच्चायुक्तं, हिंसाव्यवहाराभावमधिकृत्यैव चतुर्थभङ्गशून्यत्वाभिधानाद्, विरुद्धधर्माभ्यां तदभावस्येव तद्वद्भेदस्यापि संभवेन तच्छून्यत्वव्यवहारोपपत्तेः। हिंसास्वरूपमधिकृत्य तु द्रव्यमात्रहिंसायामप्यहिंसात्वं प्रवचने प्रतीतं, इति कदाचिद् द्वितीयभङ्गस्वामित्वेऽपि भगवतः स्नातकस्य निर्ग्रन्थस्येव चतुर्थभङ्गस्वामित्वाऽविरोध एव, अहिंसापरिणत्यभेदाश्रयणेन तद्भङ्गस्यापि संभवदुक्तिकत्वात् । હેતી નથી. કેમકે જે તે હેય, તે તે તેઓના યોગે શુદ્ધ ન રહેવાથી તેમાં પણ ચતુર્થભાગે સંભવશે નહિ. વળી એ જે નહિ સંભવે તે “મનવચન-કાયાથી શુદ્ધ સાધુને ચે ભાંગો હોય છે એવું જે કહ્યું છે તે અસંગત બની જાય, કેમકે તેના કેઈ સ્વામી જ રહેતા નથી. “શૈલેશીઅવસ્થામાં રહેલા કેવલીઓ એના સ્વામી તરીકે સંભવે છે. એવી પણ શંકા ન કરવી, કેમકે સિદ્ધીની જેમ તેઓને પણ યોગો ન હોવાથી તેઓને મનવચન-કાયાથી શુદ્ધ કહી શકાતા નથી. જેની પાસે વા જ નથી એને કાંઈ “વસ્ત્રથી શુદ્ધ તરીકે વ્યવહાર કરી શકાતો નથી.
[તે શૂન્ય હિંસાના વ્યવહારના અભાવની અપેક્ષાએ-ઉ૦ ]. ઉત્તરપક્ષ - આ પૂર્વ પક્ષ અયોગ્ય છે, કેમકે શાસ્ત્રોમાં ચોથા ભાંગાવાળા અંગે હિંસાને વ્યવહાર જે થતું નથી તેની અપેક્ષાએ જ ચૂર્ણિમાં ચેથાભાંગાને શૂન્ય કહ્યો છે. કારણકે હિંસાથી વિરુદ્ધ એવા અહિંસારૂપ ધર્મના વ્યવહારથી જેમ તદભાવ= હિંસાના વ્યવહારને અભાવ સંભવે છે તેમ હિસાવ્યવહારવાનું (હિંસક)ને ભેદને (અહિંસક) વ્યવહાર પણ દ્રવ્યહિંસાવાળા કેવળી વિગેરેમાં (અહિંસાના શાસ્ત્રીય વ્યવહારના કારણે) ઘટે છે. તેથી તણૂન્યત્વ=હિંસાવ્યવહાર શૂન્યત્વને અથવા હિંસાના અભાવનેં વ્યવહાર ઘટી શકે છે. તાત્પર્ય–ાથા ભાગમાં દ્રવ્ય-ભાવ એકેય હિંસા નથી તેથી હિંસા બેમાંથી એકે ય સ્વરૂપે ન હોવાથી ચૂર્ણિકારે ચોથા ભાંગાને શૂન્ય કહ્યો છે. આવા પૂર્વપક્ષીના અભિપ્રાય અંગે ગ્રન્થકાર કહે છે કે આવો અભિપ્રાય બેટે છે, કારણ કે પ્રવચનમાં તે માત્ર દ્રવ્યહિંસા હોય તેવા સ્થળે પણ અહિંસાને વ્યવહાર થાય છે એ પ્રસિદ્ધ છે. અર્થાત હિંસાને વ્યવહાર થતો નથી. હિંસાન્ય વ્યવહાર થાય છે. (તેથી ૪થા ભાંગાના સ્વામી કહેવાય છે. તમે પણ (૧૧-૧૨મે) નિગ્રંથને બીજા ભાંગાના સ્વામી હોય ત્યારે (દ્રવ્યહિંસા થઈ હોય ત્યારે) પણ ૪ થી ભાંગાના સ્વામી માને છે (શાસ્ત્રમાં પણ કહ્યા છે), તેમ કેવળી (સ્નાતક) ભગવંતને પણ દ્રવ્યહિંસા થાય ત્યારે પણ બીજા ઉપરાંત કથા ભાગાના સ્વામી પણ માનવા અવિરુદ્ધ છે. કારણકે અહિંસાની પરિણતિની અપેક્ષાએ બીજા ભાંગાવાળાને પણ ચેથાભાંગાવાળો કહેવો સંભવિત છે. અહિંસાની પરિણતિ જેવી પૃથા ભાંગામાં હોય છે તેવી જ બીજા ભાગમાં હોય છે. તેથી આ સામ્યના કારણે બને ભાંગાને સંભવ કહ્યો. તેથી કથા ભાગાની જેમ બીજા ભાંગામાં પણ હિંસાના વ્યવહારને અભાવ (અહિંસાને વ્યવહાર) સંગત બને છે,