________________
ધમ પરીક્ષા . ૭૬-૭૭ किं चैव-आदिपदग्राह्यप्रतिलेखनावैफल्य दुरुद्धरमेव, जीवसंसक्तवस्त्रादेविविक्तीकरणेनैव तत्साफल्य. संभवाद् । न च तत्केवलियोगाज्जीवानामनपसरणस्वभावकल्पने निर्वहतीति ॥६॥ - एव चापसरणा(न)पसरणादिद्वार विना स्वरूपत एव केवलियोगानां जीवरक्षाहेतुत्वे उल्लङ्घनादिव्यापारवैफल्यापत्ती व्यवस्थापितायां केवलियोगव्यापारकाले जीवानां स्वत एवापसरणम्वभावत्वं यत्परेण कल्पित तदपि निरस्तमित्याह
____ एएण मच्छियाई सहावकिरिआपरायणा हुँति ।
ण ह जिणकिरियापेरिअकिरियं जंतित्ति पडिसिद्धं ॥७७॥ (एतेन मक्षिकादयः स्वभावक्रियापरायणा भवन्ति । न खलु जिनक्रियाप्रेरितक्रियां यान्तीति प्रतिषिद्धम् ॥७७॥)
एएण मच्छिआइ त्ति । एतेनोक्तहेतुना मक्षिकादयो मक्षिकापिपीलिकादेशमशकादयः स्वभावक्रियापरायणाः सहजसमुत्थगमनादिक्रियाकारिणो भवन्ति णहु नैव जिनस्य या क्रिया गमनागमनादिरूपा तया प्रेरिता तन्निमित्तका या क्रिया तां यान्ति केवलियोगहेतुकस्वशरीरसङ्कोપામતા નથી એવી તમારી પ્રતિજ્ઞા ડૂલ થઈ જશે. “તેઓ આઘા પાછા થતા નથી એ બીજો વિકલ્પ પણ કહી શકાતું નથી, કેમકે એ તે અદષ્ટની પરિકલ્પના રૂપ છે. ઉલંઘનાદિક્રિયા થતી હોય ત્યારે ઉલ્લંઘાતા છે જરાય આઘા પાછા ન થાય એવું કયાંય પણ જોયું નથી. વળી તે છોને અનપસરણ સ્વભાવ (આઘા પાછા ન થવું એ સ્વભાવ) માનવામાં, “પ્રલંઘનાદિ પદમાં “આદિ' શબ્દથી જેનું રહણ કરવાનું છે તે પ્રતિલેખને નિષ્ફળ થવાની આપત્તિ દુરુદ્ધર જ રહે છે. કેમકે જીવસંસક્ત વસ્ત્રાદિમાંથી તે જીવને દૂર કરવા માટે જે કરવામાં આવે છે તે પડિલેહણ કિયા તે છ દૂર થાય તે જ સફળ બને. હવે કેવલીના વેગથી જે તે જીમાં અનપસરણ સ્વભાવ પેદા થયે હોય તો કેવલી ભગવાન ગમે એટલો પ્રયત્ન કરે તે પણ તેઓ ત્યાંથી ખસવાના જ નથી. એટલે પડિલેહણકિયા તે નિષ્ફળ જ રહીને! ૭૬ાા આમ છના અપસરણુ–અનપસરણવગેરે રૂપ દ્વારા વિના, સ્વરૂપે જ કેવલીના યોગોને જીવરક્ષાના હેતુભૂત માનવામાં ઉ૯લંઘનાદિ વ્યાપાર નિષ્ફળ બનવાની આપત્તિને નિર્ણય થયે છતે, “કેવલીના યોગવ્યાપાર વખતે જેમાં સ્વતઃ જ અપસરણ સ્વભાવ ઊભો થઈ જાય છે એવું પૂર્વપક્ષીએ જે કપ્યું છે તેને પણ નિરાસ થઈ ગયેલો જાણ એવું ગ્રન્થકાર જણાવે છે –
ગાથાર્થ – ઉપર કહ્યા મુજબના કારણે પૂર્વપક્ષની નીચેની કલપના નિષિદ્ધ થઈ ગએલી જાણવી. તે કહપના આ–માખી, કીડી, મચ્છરવગેરે જેવો સ્વભાવક્રિયાપરાયણ= સહજ પ્રવરલી ગમનાદિ ક્રિયા કરનારા હોય છે, નહિ કે કેવલીની ગમનાગમનાદિ ક્રિયાથી પ્રેરાઈને ક્રિયા કરનારા, અર્થાત્ કેવલીના ગરૂપ કારણ પામીને તે તેઓ શરીરનો સંકેચ પણ કરતા નથી.”
[ કેવલીનાં વિહરણકાલે છે સ્વત: જ આઘાપાછા થઈ જાય-પૂ]. - પૂર્વપક્ષીને આશય એ છે કે (પૂર્વપક્ષ)-કૃત વ્યવહાર પરિપાલન માટે કેવલીએ કરેલ ઉલ્લઘનાદિ વ્યાપારથી ઉલંઘતા જી અપસરણાદિ કરે છે કે નહિ ઈત્યાદિ