________________
૨૪૫
કેવલીમાં દ્રવ્યહિંસા ગીંણીયકૃત્ય વિચાર
खीणे मोहे णियमा गरहाविसओ ण होइ किच्चंति ।
__ साण जिणाणंति मई दव्यवहे होइ णिधिसया ॥४५॥ (क्षीणे मोहे नियमाद् गर्दाविषयो न भवति कृत्यमिति । सा न जिनानामिति मतिद्रव्यवधे भव ते निविषया ॥४५॥)
खीणे मोहेत्ति । क्षीणे मोहे निस्सत्ताकीभूते मोहनीयकर्मणि नियमान्निश्चयेन गर्दाविषयः कृत्यं गर्हणीय प्राणातिपातादिकर्म न भवति कस्यापि प्राणिनः । तदुक्तमुपदेशपदे (७३१) “१इत्तो उ वीयरागो ण किंचि वि करेइ गरहणिज्ज तु" त्ति । एतवृत्त्येकदेशो यथा “इतस्त्वित एवाकरणनियमात्प्रकृतरूपाद्, वीतरागः क्षीणमोहादिगुणस्थानवर्ती मुनिः, न नैव किश्चिदपि करोति जीवघातादिक सर्व गहणीयं त्ववद्य देशोनपूर्वकोटीकाल' जीवन्नपीति"। इति हेतोः सा हिंसा जिनानां विगलित सकलगहणीयकर्मणां क्षीणमोहवीतरागाणां न भवतीति तव मतिः, केवल भावप्राणातिपातनिषेधापेक्षया सविषया स्याद्, द्रव्यवधे तु निविषया भवति, तस्याशक्यपरिहारत्वेनागहणीयत्वात् , द्रव्यभावोभयरूपस्य केवलभावरूपस्य च प्राणातिपातादेवतभङ्गरूपत्वेन शिष्टलोकगहणीयत्वाद्, अशिष्टगर्दायाश्चाऽप्रयोजकत्वात् । क्रूरकर्माणो हि 'न स्वयंभूरय किन्तु मनुष्य इति कथमस्य देवत्वम् ? कवलाहारवतो वा कथं केवलित्वम् १" इत्यादिकां भगवतोऽपि गर्दा कुर्वन्त्येवेति । न चेदेव तदोपशान्तमोहगुणस्थानवतिनो गर्हणीयप्राणातिपाताद्यभ्युपगमे यथाख्यातचारित्रविलोपप्रसङ्गः ।
ગાથાથ–મોહક્ષીણ થએ છતે ગહના વિષયભૂત કૃત્ય હોતું નથી. તેથી કેવલીને જીવહિંસા હોતી નથી, આવી માન્યતા દ્રવ્યવર્ધમાં નિવિષય બની જાય છે.
-મેહનીયકર્મ સત્તામાંથી ઉખડી ગયા પછી કેઈપણ જીવને ગહવિષયભૂત હિંસાદિકાર્ય નિયમ હોતું નથી. ઉપદેશપદ (૭૩૧) માં કહ્યું છે કે “પ્રસ્તુતમાં કહી ગયા તેવા અકરણનિયમના કારણે ક્ષીણમોહવગેરે ગુણઠાણે રહેલા વીતરાગ મુનિ દેશનપૂર્વક્રોડ સુધી જીવવા છતાં જીવહિંસાવગેરે રૂ૫ ઈ ગઈષ્ટ્રીય કાર્ય કરતા નથી. તેથી જેઓના બધા ગઈકાર્યો રુંધાઈ ગયા છે તેવા ક્ષીણમોહવીતરાગ જીવોને જીવહિંસા હેતી નથી.–આવી તમારી માન્યતા માત્ર “ભાવહિંસા તેઓને હોતી નથી” એટલો નિષેધ કરવાની અપેક્ષાએ વિષયવાળી બને છે. અર્થાત્ આવી માન્યતાથી તેમાં માત્ર ભાવહિંસાને જ નિષેધ થાય છે. દ્રવ્યવધની અપેક્ષાએ તે એ નિર્વિષયા જ બને છે, અર્થાત્ તેનાથી તેઓમાં દ્રવ્યહિંસાને નિષેધ થઈ શક નથી. કારણકે દ્રવ્યહિંસા અશક્ય પરિહારરૂપ હોઈ રહણીય હતી નથી. તે પણ એટલા માટે કે દ્રવ્ય-ભાવઉભય રૂ૫ હિંસા કે માત્ર ભાવરૂપ હિંસાવગેરે વ્રતભંગસ્વરૂપ હોઈ શિષ્ટલકોને ગહણીય હોય છે, માત્ર દ્રવ્યરૂપ હિંસા વગેરે નહિ. અશિષ્યલોકેને માત્ર દ્રવ્યહિંસા વગેરે પણ ગહણીય હોય તે એટલા માત્રથી કાંઈ કેવળીઓમાં તેને નિષેધ થઈ શકતો નથી, કેમકે અશિષ્ણલોકોએ કરેલી ગર્તા વાસ્તવિક ગહણીયત્વની અપ્રાજક હોય છે. કારણકે ક્રૂરકર્મવાળા તેઓ તે “આ સ્વયંભૂ નથી પણ મનુષ્ય જ છે તેથી એ દેવ શેના?” અથવા “કલાહારવાળા જીવમાં કેવલીપણું શી રીતે હોય?” ઈત્યાદિ રૂપે ભગવાનની પણ ગર્લો કરે જ છે. (એટલા માત્રથી
१. इतस्तु वीतरागो न किञ्चिदपि करोति गर्हणीय तु ।