________________
અન'તસ'સારિત્યનિયમવિચાર
पापप्रतिघातगुणबीजाधान सूत्रे ( वृत्तौ ) हरिभद्रसूरिभिरप्येतद्भत्र सम्बन्धि भवान्तरसम्बन्धि वा पा
तत्पदाभ्यां परामृश्य मिथ्यादुष्कृतप्रायश्चित्तेन विशोधनीयमित्युक्तम् । तथाहि - " सरणमुवगओ अ एएसि गरिहामि दुक्कडं । जण्ण अरहंतेसु वा सिद्धेसु वा आयरिए वा उवज्झाएस वा साहूसु वा साहुणी वा अन्ने वा धम्मट्ठाणेसु माणणिज्जेसु पूअणिज्जेसु तहा माईसु वा पिईसु वा वन्धूसु वा मित्तेसु वा उवयारिसु वा ओहेण वा जीवेसु मग्गट्टिएस वा अमग्गट्टिएस वा मग्गसाहणेसु वा अमग्गसाहणेसु वा जं किं चि वित्हमारिअ अणायरि अन्वं अणिच्छिअन्वं पाव पावाणुबंध हु वा बायर वा मणे वा वायाए वा कारणंवा कयं वा काराविअं वा अणुमोइअं वा रागेण वा दोसेण वा मोहेण वा इत्थंव जम्मे जम्मन्तरेसु वा गरहियमेय दुक्कडमेय उज्झियव्यमेअं वियाणिअं मए कल्लाणमित्तगुरु भगवंतत्रयणाओ एवमेअंति रोइअं सद्वाए अरहंत सिद्धसमक्खं गरहामि अहमण दुक्कडमेअं उज्झियव्वमेअ इत्थमिच्छामि दुक्कड ३ ||" एतद्व्याख्या यथा - चतुःशरणगमनानन्तर दुष्कृत गर्होता, तामाह - शरणमुपगतश्च सन् एतेषां = अहदादीनां गहे दुष्कृत किं विशिष्ट ? इत्याह जणं अरहंतेसु वा इत्यादि अर्हदादिविषय, ओधेन वा जीवेषु मार्गस्थितेषु = सम्यग्दर्शनादियुक्तेषु, अमार्गस्थितेषु = एतद्विपरीतेषु, मार्गमाधनेषु = पुस्तकादिषु अमार्गसाधनेषुः खड्गादिषु यत्किचिद्वितथमाचरितं = अविधिपरिभोगादि, अनाचरितव्य क्रियया, अनेष्टव्यं मनसा पाप पापकारणत्वेन, पापानुबन्धि तथाविपाकभावेन, गर्हितमेतद् कुत्साऽऽस्पद, दुष्कृतमेतद् धर्मबाह्यत्वेन, उज्झितव्यमेनद्
૨૩
શકા—પૂર્વભવમાં કરેલા પાપાની ભવાન્તરમાં જાણકારી ન હેાવાથી તેને આલેચના શી રીતે થાય?
[પરભવે પણ પ્રાયશ્ચિત્તસ ભવિત]
સમાધાન—જેમ આ ભવમાં કરેલાં પણ ભુલાઇ ગએલ પાપેનુ સામાન્ય જ્ઞાન હાવાથી પ્રાયશ્ચિત્ત થાય છે તેમ પૂર્વભવકૃત પાપાનુ પણ થઇ શકે છે. તેથી પરભવમાં કરેલાં પણ મિથ્યાત્વ-હિ સાર્દિ પાપાની નિન્દા-ગોં વગેરે કરવાનાં કહ્યાં છે, માત્ર આ ભવના મિથ્યા ત્યાદિ પાપેાની નહિ. જેમકે ચરૂશરણપયન્નામાં કહ્યું છે કે આ ભવમાં કે અન્યભવમાં જે મિથ્યાત્વપ્રવત્તન, અધિકરણ કે જિનપ્રવચન વિરુદ્ધ કાર્ય કર્યુ હોય તે દુષ્ટ પાપને ગહુ છું.”+પાક્ષિક સૂત્રમાં કહ્યું છે કે+"આ ભવમાં કે અન્યભવમાં પ્રાણાતિપાત (હિંસા) મારાથી કરાયે હાય, બીજા પાસે કરાવાયા હાય કે ખીજાએ ‘વડ’ કરાતા તેની અનુમેાદના કરાઈ હાય તેની હું નિંદા-ગર્હા કરુ છું.”+શ્રી'ચસૂત્રના પાપપ્રતિઘાતગુણખીજાધાનસૂત્રનીવૃત્તિમાં શ્રી હરિભદ્રસૂરિ મહારાજે પણ ‘યત (જે) તત્ (તે)' પદથી આ ભવનાં કે પરભવનાં પાપાને પરામશ (ઉલ્લેખ) કરી ‘મિચ્છામિદુક્કડમ્’ રૂપ પ્રાયશ્ચિત્તથી તેની શુદ્ધિ કરવાનુ કહ્યું છે. તે એની વ્યાખ્યાને અનુસરીને આ રીતે “શ્રી અરિહંતાદિના શરણે ગએલે હું નીચેના વિષયે માં થએલા દુષ્કૃતને ગહું છું. અરિહંત, સિદ્ધો, અાચાર્ચ, ઉપાધ્યાયા, સાધુ, સાધ્વીએ, અન્ય માનનીય-પૂજનીય ધર્મસ્થાના, તથા માતા, પિતા, બંધુએ, મિત્રા, ઉપકારીઓ, અથવા સામાન્યથી માગ સ્થિત=સમ્યક્દશનાદિથી યુક્ત જીવા તે વગરના અમાગસ્થિતજીવા તથા પુસ્તકાદિરૂપ માČ-સાધના અંગે કે ખાદરૂપ અમાગ સાધનેા અંગે જે કંઇ અવિધિથી પરિભેગ વગેરે રૂપ આશાતના, ક્રિયાથી આચરવા ચેાગ્ય નહિ એવુ અને મનથી અનિચ્છનીય એવું સૂક્ષ્મ કે ખાદર, મનથી-વચનથી કે કાયાથી, રાગથી દ્વેષથી કે મેાહથી કરણ-કરાવષ્ણુ કે અનુમાદનરૂપ પાપાનુબંધી પાપ (પાપકમ કારણભૂત હોઈ ઉપચારથી તે પણ પાપ છે.) કર્યું હોય તે કુત્સા ચેાગ્ય હાઇ ગતિ છે, ધમખહ્ય હાઇ દુષ્કૃત છે,