________________
કૈવલીમાં દ્રવ્યહિસા : આર’ભાદિના વિચાર
૩૭૦
कृषीवलः, तस्य यथा तद्वि(शस्यवि ) त्रयं परिकर्मण निद्दिणनादिकं हिताय भवति तथेदमपि भाण्डपरिकर्मणम् । તથા વોઝ -
यद्वच्छत्यहितार्थ शस्त्राकीर्णेऽपि विचरतः क्षेत्रे । या भवति शस्त्रपीडा यत्नवतः साऽल्पदेोषाय ॥ तद्वज्जीव हितार्थ जीवाकीर्णे ऽपि विचरतो लोके । या भवति जीवपीडा यत्नवतः सात्पदेाषाय ।। " ॥
इति । तथा च स्थूलक्रियैवारंभरूपा संपन्ना, मोहनीयं च न तस्यां हेतुः, दृष्टेष्टविरो धाद्-इत्येवंभूतारंभस्य भगवति सत्त्वे न बाधकमित्यारंभशकिरेवारंभाक्षेपिका, अन्यथा चरमयोग इव प्राक्तनयेागेष्वप्यारंभशक्तिकल्पने प्रमाणाभावः, निश्वयेन कार्यं कुर्वत एव कारणत्वाभ्युपगमाद् । न च शक्तिविशेष' विना योगत्वेनैव केवलि योगस्यारंभस्वरूपयोग्यत्वाभ्युपगम यौक्तिकः, चरमंयोगस्यापि तत्त्वापत्तेः । न चेष्टापत्तिः, आरंभस्वरूप योग्ययोगत्वेनान्तक्रियाविरोधित्वाद्, इत्यारंभशक्तिसत्त्वे केवलिनः स्थूलक्रियारूपारंभो नानुपपन्न इति ।। ६३ ।। एतदेवाह -
“જેમ જયા વગેરેના પ્રયત્નમાં તત્પર સાધુના આહારનીહારાદિની વિધિ અ ંગેના બધે યાગ તમારા મતે પણુ દેષ માટે બનતા નથી તેમ ઉપકરણનું જયણાપૂર્ણાંક કરાતુ છેદનાદિ રૂપ પરિકમાં પણ નિર્દોષ જાણવું જોઈએ. તેમાં દૃષ્ટાન્ત-શસ્ય=ધાન્ય, તેનાથી જીવે તે શાસ્પિક=ખેડૂત. તે શસ્ત્ર અંગે નિર્દેિણુનાદિ (=આજુબાજુ વધેલું ધાસ ઉખેડવુ' વગેરે) જે પરિકમ કરે છે તે ધાન્યના હિત (વૃદ્ધિ આદરૂપ) માટે થાય છે તેમ ઉપકરણનું આ પરિકમ પશુ નવુ'. કહ્યુ` છે કે ધાન્યથી લચી પડેલા ખેતરમાં ધાન્યના હિત માટે પ્રયત્નપૂર્વક કરતા ખેડૂતથી ધાન્યને જે થાડી ઘણી પીડા થાય છે તે જેમ ખેડૂતને અલ્પદેષ માટે થાય છે તેમ જવાના હિતને માટે, જીવાથી ભરેલા લાકમાં જયાદિના પ્રયત્નપૂર્વ`ક વિચરતા સાધુથી જીવાને જે પીડા થાય છે તે અપદેષ માટે થાય છે.”
સ્થૂિલક્રિયા રૂપ આર્ભ કેવલીમાં અખાધિત]
આમ સ્થૂલક્રિયા જ આરંભરૂપે સિદ્ધ થાય છે અને વળી માહનીય ક્રમ તેમાં કારણભૂત નથી, કેમ કે જો એ કારણ હોય તે દૃષ્ટના અને ઇષ્ટના વિરાધ થાય છે. માટે સ્થૂલક્રિયારૂપ આરંભ કેવલી ભગવામાં હાવામાં ટાઈ ખાધક ન હેાવાથી આરભશક્તિને જ આર'ભની આક્ષેપિકા (ખે'ચી લાવનારી) માનવી જોઇએ. નહિતર તે ચરમ ચેાગમાં જેમ આરંભની શક્તિ માનવામાં કેાઈ પ્રમાણ નથી (અને તેથી તે મનાતી નથી) તેમ પૂર્વકાલીન ચેાગેામાં પણુ આર’ભક્તિ હાવાની કલ્પના કરવામાં કોઈ પ્રમાણ રહેશે નહિ. તાત્પર્ય એ લાગે છે કે આરભજનન શક્તિ ચક્ષુ વગેરેના વિષય બનતી નથી. તેથી તેનું આરંભરૂપ કાર્યથી જ અનુમાન કરવાનુ રહે છે. માટે જ (કાઇના ૫) ચરમયેાગથી કયારે ય આરંભ થતા ન હોવાથી એમાં જેમ આરંભશક્તિનુ અનુમાન્ કરી શકાતું નથી તેમ (કેાઈપણ કેવલીના) અચરમ ચેાથી પણ કયારેય પણ જો આરભ થતા ન હેાય તા તે ચેાગમાં પણ આરભશક્તિનું અનુમાન કરી શકાશે નહિં. તેમજ નિશ્ચયનય તા કાર્ય કરતી ચીજ ને જ કારણ તરીકે સ્વીકારતા હાઇ આરંભાત્મક કાય કરતા હાય તે ચેાગમાં જ આરંભજનન શક્તિ માને છે. તેથી જો કેવલીના યાગ આરભાત્મક કાર્ય કરતા ન હાય તા તેમાં તે શક્તિ માનવાની ન હાવાથી આશ્મની સ્વરૂપાગ્યતા પણ મનાશે નહિ. તેવી શક્તિ વિના પણ માત્ર ચેાગવ ધના કારણે