________________
૯૨
ધમ પરીક્ષા èા. ૫૩ विषयकाभोगस्य विद्यमानत्वात् । परमनाभोगमूलिकापि स्थूलत्रसजीवविराधना संयतानां तज्जन्यकर्मबन्धाभावेऽपि लोकनिन्द्या भवत्येव, तत्कर्त्तुर्हि साव्यपदेशहेतुत्वात् तथाव्यपदेशः स्थूल सजीवसम्बन्धित्वेन निजसाक्षात्कारविषयत्यात् । न चैवं केवलिवचसा निश्चिताऽपि सूक्ष्मत्रसजीवविराधना, तस्याश्छद्मस्थसाक्षात्कारविषयत्वाभावेन हिंसक व्यपदेशहेतुत्वाभावात् । अत एवाब्रह्म सेवायामनेकशतसहस्रपञ्चेन्द्रियजीवविराधकोऽपि देशविरतिश्रावको 'जीवविराधकः' इति व्यपदेशविषयो न भवति, भवति चैकस्या अपि पिपीलिकाया विराधनेऽनाभोगेनापि, आभोगे च स्वज्ञातिज्ञातेऽपांक्तेयोऽपि स्यात्, तेन निजसाक्षात्कारविषयीभूताऽविषयीभूतयोर्जीवघातयोमहान् भेदः, अन्यथाऽब्रह्मसेवी श्रावको व्याघातादिभ्योऽपि जीवघातकत्वेनाधिको वक्तव्यः स्यात्ન પડે અને પ્રવૃત્તિ પૂર્ણુ કરે, જેના પરિણામે વિરાધના થાય તેા એ અનાભાગપૂર્વિકા અને.) નિમ્નપ્રદેશાદિમાં કીડી વગેરેને જોઈ નહાવાથી પગ ઉપાડે (તેથી અનાભાગમૂલા) પણ પછી તરત જ્યાં પેાતાના પગ પડવાના છે ત્યાં કીડી વગેરે જોવા છતાં પગને પતા રાકવામાં અસમર્થ હોઈ પગ મૂકે અને વિરાધના થાય તે એ અનાભાગમૂલાઆભાગપૂર્વિકા અને છે, કારણકે તે વિરાધના વખતે જીવિષયક આભોગ હાજર હાય છે.
[ સૂક્ષ્મત્રસની અને સ્થૂલત્રમની અનાભાગમૂલક વિરાધનાના તફાવત-પૂ. ] અનાભાગમૂલક થયેલી સ્થૂલત્રસજીવની વિરાધના સાધુને કમ બંધ કરાવતી ન હાવા છતાં લેાકનિન્ય તા બને જ છે, કારણકે એ તેને કરનાર સાધુના લેાકમાં ‘હિ‘સક’ તરીકે વ્યપદેશ કરાવે છે. તે વિરાધના ‘હિંસક' તરીકેના ઉલ્લેખમાં હેતુ એટલા માટે અને છે કે સ્થૂલત્રસજીવની આ વિરાધના થઇ રહી છે' એવા પાતાના (સાધુના) સાક્ષાકારના તે વિષય બને છે. (અર્થાત્ જીવ અને જીવની વિરાધનાને સાક્ષાત્ જાણુવા છતાં તે વિરાધના કરી રહ્યો છે માટે હિં...સા કરે છે' એવા તેના લાકમાં ઉલ્લેખ થાય છે.) કેવલીભગવાનના વચનથી પેાતાને જેના નિશ્ચય થઇ ગયા છે તે સૂક્ષ્મત્રસજીવની વિરાધના લેાકમાં નિન્દ બનતી નથી. કારણકે તે છદ્મસ્થના સાક્ષાત્કારના વિષય બનતી ન હેાવાથી વિરાધકના હિ‘સક' તરીકેના ઉલ્લેખ કરાવી શકતી નથી. તેથી જ અબ્રહ્મ સેવતી વખતે લાખા પ'ચેન્દ્રિયજીવાના વિરાધક પણ દેશવિરતિશ્રાવક જીવવિરાધક' તરીકે ઉલ્લેખ પામતા નથી, જ્યારે અનાલેગથી પણ એકી કીડીની પણ વિરાધના કરે તા તેવા ઉલ્લેખ પામે છે. આભેાગપૂર્વક કીડીની વિરાધના કરે તા તા તે પેાતાના સમાજમાં ઊભા રહેવા ચેાગ્ય પણ રહેતા નથી, તેથી પેાતાના સાક્ષાત્કારના વિષય બનતાં અને ન ખનતાં જીવના ઘાત વચ્ચે ઘણા તફાવત હેાય છે એ માનવુ... જોઈએ. નહિતરતા લાખા જીવાના જિનવચનમાત્રથી થયેલા આભાગ પૂર્વક મૈથુનને જે સેવે છે તે શ્રાવકને એટલા પચેન્દ્રિયાની હત્યા ન કરનાર શિકારી વગેરે કરતાં પણ વધુ ભય'કર માનવા પડે. ( સ્વસાક્ષાત્કારના વિષય-અવિષયભૂત જીવ વિરાધનાના તફાવત-પૂર્વ ) સારાંશ, જેમ શ્રાવકને પેાતાના સાક્ષાત્કારના વિષય બની શકનાર કીડી વગેરેની વિરાધના કરતાં આગમદ્વારા જેના પેાતાને આભેાગ છે તેવા પણુ લાખા પ`ચેન્દ્રિય