________________
મિથ્યાત્વના ભેદો तद्वारणाय स्वरसवाहीति, सम्यग्वक्तृवचनाऽनिवर्गनीयत्व तदर्थः । अनाभोगादिजनित मुग्धश्राद्धादीनां वितथश्रद्धान तु सम्यग्वक्तृवचननिवर्त्तनीयमिति न दोषस्तथापि जिनभद्रसिद्धसेनादिप्रावचनिकप्रधानविप्रतिपत्तिविषयपक्षद्वथान्यतरस्य वस्तुतः शास्त्रबाधितत्वात्तदन्यतरश्रद्धानवतोऽभिनिवेशित्वप्रसङ्ग इति तद्वारणार्थ विदुषोऽपीति शास्त्रतात्पर्यबाधप्रतिसन्धानवत इत्यर्थः । सिद्वसेनादयश्च स्वस्वाभ्युपगगतमर्थ शास्त्रतात्पर्यबाध प्रतिसन्धायापि पक्षपातेन न प्रतिपन्नवन्तः, किन्त्वविच्छिन्नप्रावनिक परम्परया शास्त्रतात्पर्यमेव स्वाभ्युपगतार्थानुकूलत्वेन प्रतिसन्धायेति न तेऽभिनिवेशिनः । गोष्ठामाहि. लादयस्तु शास्त्रतात्पर्यबाध प्रतिसन्धायैवान्यथा श्रद्धते इति न दोषः ॥३॥
भगवद्वचनप्रामाण्यसंशयप्रयुक्तः शास्त्रार्थसंशयः सांशयिकम् । यथा सर्वाणि दर्शनानि प्रमाण कानिचिद्वा', 'इद् भगवद्वचन प्रमाण नवा' इत्यादि संशयानानाम् । मिथ्यात्वप्रदेशोदयनिष्पन्नानां બાધિત” શબ્દના “શાસ્ત્રથી બાધિત” એ તૃતીયાતપુરુષ સમાસ ન કરે, પણ “શાસ્ત્રમાં બાધિત” એ સપ્તમીતપુરુષ સમાસ કર. અર્થાત જિનેન્દ્ર શાસ્ત્રમાં જ પ્રરૂપેલા પદાર્થને અભિનિવેશાદિના કારણે બાધિત એ વિપરીત બોધ પકડાઈ જાય એ આભિનિવેશિક મિથ્યાત્વ છે. (અર્થાત્ પોતે જેવો તાત્પર્યાબાધિત અર્થ પકડયો તેવો જ ભગવ—ણીત શાસ્ત્રમાં પ્રરૂપે છે એવા અથવા શાસ્ત્રને તાત્પર્ય મુજબ અર્થ સમજવા છતાં તે અને ખેટે માનીને તેની જગ્યાએ પિતાને બેઠેલ અર્થ જ સાચો છે અને શાસ્ત્રમાં એટલી ભૂલ છે એવો વિપરીત બોધને અભિનિવેશ પકડાઈ જવો એ આભિનિવેશિકમિથ્યાત્વ છે.) શાક્યાદને આ વિપરીતબધ ન હોઈ અતિવ્યાપ્તિ નથી. તેમ છતાં, અનાભોગના કારણે કે ગુરુ નિગના (ગુરુએ આપેલ તેવી સમજણના) કારણે સમ્યગદષ્ટિને પણ વિતથશ્રદ્ધા હોવી ઉત્તરાયયનનક્તિમાં જે કહી છે, જેમકે “સમ્યગદષ્ટિજીવ ઉપદિષ્ટ પ્રવચનની શ્રદ્ધા કરે છે. તેમજ કેઈ સમ્યકત્વ કયારેક અનાભેગથી કે ગુરુનિયોગથી અસદ્દભૂત અર્થની પણ શ્રદ્ધા કરે છે.”+તે વિતથ શ્રદ્ધાવાળા સમ્યગદષ્ટિજીવમાં અતિવ્યાતિ ન આવે એ માટે શ્રદ્ધાનું
સ્વરસવાહી” એવું વિશેષણ મૂકયું છે. સમ્યગ્વક્તા સમજાવવા પ્રયત્ન કરે તો પણ જે વિતથ શ્રદ્ધા છૂટી ન શકે એવી હોય તે “સ્વરસવાહી” કહેવાય. મુગ્ધશ્રાવકોને અનાભોગાદિના કારણે થએલવિત થશ્રદ્ધા સમ્યગવક્તાના વચનથી છૂટી જાય તેવી હોય છે તેથી એમાં અતિવ્યાપ્તિ થતી નથી.
તેમ છતાં, શ્રીજિનભદ્રાણિક્ષમાશ્રમણ તેમજ શ્રીસિદ્ધસેન દિવાકરસૂરિ વગેરેને પ્રવચનના મુખ્ય વિષય અંગે થએલ વિવાદના બે પક્ષોમાંથી એક તે વસ્તુતઃ શાસ્ત્રબાધિત જ છે. તેથી બે માંથી એકની (શાસ્ત્રબાધિતની) શ્રદ્ધાવાળાને આભિનિવેશિક મિથ્યાત્વ હેવાની અતિવ્યાપ્તિ ઊભી જ રહે છે. તેથી એને દૂર કરવા “વિદુષો૫” એમ કહ્યું છે. એનાથી ફલિત એ થયું કે “આ મારી માન્યતા શાત્રતા-પર્યથી બાધિત છે” એવું જાણનારની વિતથ શ્રદ્ધા આ મિથ્યાત્વરૂપ છે. સિદ્ધસેન દિવાકરસૂરિ આદિએ “પો પોતે કરેલ અર્થ શાસ્ત્રતાત્પર્યથી બાધિત છે એવું જાણવા છતાં પક્ષપાતથી પિતાની પકડ છેડી નહોતી” એવું નથી, કેમકે એ શાસ્ત્રતાત્પર્યથી બાધિત છે એવું જ તેઓ જાણતા નહોતા, કિન્તુ “શાસ્ત્રનું તાત્પર્ય પોતે સ્વીકારેલ અને અનુકુલ જ છે' એવું પોતપિતાને પ્રવચન જ્ઞ ગુરુઓની
અવિચ્છિન્ન મળેલી પરંપરાથી જાણીને પોતાનો મત છોડ નહોતું. તેથી તેઓ આભિનિવેશિક મિથ્યાત્વ વાળા સિદ્ધ થતા નથી. ગેષ્ઠિામાહિલ વગેરેએ તે પિતે માનેલો અર્થ શાસ્ત્રતાત્પર્યબાધિત છે એવું જાણવા છતાં છોડ નહોતો, તેથી તેઓના મિથ્યાત્વમાં અધ્યાપ્તિ દેષ નથી.