________________
deo :
ધર્મપરીક્ષા ક્ષેo ૬૯ तवानिष्टेति । नापि तृतीयः, क्षीणमोहयोगत्वेन तत्प्रतिबन्धकत्वे कल्पनीये आवश्यकत्वाल्लाघवाच्च मोहक्षयस्यैव तथात्वकल्पनौचित्यात् । तथा चायोगिकेवलिनोऽपि कायस्पर्शान्मशकादि. व्यापत्त्यभ्युपगमो दुर्घटः स्यादिति । न च सर्वजीवाहिंसालक्षणोऽतिशयोऽहिंसायाः केवलि. स्थानत्व वाऽयोगिकेवलिबहिर्भावेन क्वापि प्रतिपादितमस्ति येन त्वया तत्र व्यभिचारवारणाय क्षीणमोहयोगत्वेन जीवघातप्रतिबन्धकत्व कल्प्यमान युक्तिक्षम स्याद्, इति सर्वजीवाहिंसादिप्रतिपादन सकलभावाश्रवाकरणनियमनिष्ठाभिधानाभिप्रायेणैव, न तु हिंसाया अपि सर्वथाsभावाभिप्रायेण । अनाभोगस्तु न तज्जनको येन तदभावात्तदभावः स्यादिति तु शतशः प्रतिपादितमेव, इति न किञ्चिदेतदिति स्मतव्यम् । किंच मशकादिकर्तृकजीवघातं प्रत्यपि केवलिમાનવાને અર્થ જ એ થાય કે મેહક્ષયયુક્ત યોગને પ્રતિબંધક માનવો. મેહક્ષય યુક્તયોગને પ્રતિબંધક માનવે એના કરતાં મેહક્ષયને પ્રતિબંધક માનવે એમાં લાઘવ છે એ તે સ્પષ્ટ જ છે.) અને એ તે અયોગી કેવલીમાં પણ હોય જ છે. તેથી અયોગીના કાયસ્પર્શથી પણ મશકાદિને જીવઘાત માની શકાશે નહિ. - પૂર્વપક્ષ - અયોગી કેવલીના કાયસ્પર્શથી છવઘાત થાય છે એ તે તમને પણ માન્ય છે જ. તેથી મેહક્ષય થયો હોવા છતાં જીવઘાતને પ્રતિબંધ થતું ન હેવાથી જણાય છે કે મોહક્ષયને પ્રતિબંધક માનવામાં અનેકાન્તિકતા (વ્યભિચાર) છે. અયોગી કેવલી અંગે આવતા આ વ્યભિચારનું વારણ કરવા જ અમે (ગૌરવ હોવા છતાં) ક્ષીણમેહગને પ્રતિબંધક કહીએ છીએ. ( [ કેવલીનું સ્થાન અહિંસા છે? એ અગીમાં પણ લાગુ પડે-ઉo ]
ઉત્તરપક્ષ - “સર્વજીવની અહિંસારૂપ અતિશય કે કેવલીનું સ્થાન અહિંસા છે તે અરીકેવલી સિવાયના કેવલી માટે કહ્યા છે એવું કોઈ શાસ્ત્રમાં પ્રતિપાદન કર્યું નથી કે જેના કારણે અગીમાં વ્યભિચાર આવે. અર્થાત્ એ અતિશય કે એ અહિંસાસ્થાનત્વના કારણે જે સગી કેવલીમાં છવઘાતાભાવ માને છે તે એ બેના કારણે અયોગીકેવલીમાં પણ છવઘાતાભાવ માનવો જ પડે છે. અને તે પછી તેમાં પણ જવઘાતને પ્રતિબંધ થતો જ હોવાથી મેહક્ષયને પ્રતિબંધક માનવામાં વ્યભિચાર કયાં રહ્યો ? કે જેથી ગુરુભૂત એવા ક્ષીણમેહયોગcવ ધર્મને આગળ કરીને યોગને પ્રતિબંધક માન એ યુક્ત કરે. પ્રશ્ન :- પણ આ રીતે તે અતિશયાદિના કારણે અયોગી કેવલીમાં પણ છવઘાતને અભાવ માનવાનો હોય તો તેઓના શરીરને સ્પશીને થતા મશકાદિઘાતની શાસ્ત્રમાં કરેલ પ્રરૂપણા ખેટી નહિ ઠરે ? ઉત્તર :- ના, કેમકે એ અતિશયની કે અહિંસાસ્થાનત્વની પ્રરૂપણું રૂપ સર્વજીની અહિંસાનું - પ્રતિપાદન કેવલીઓને હિંસાને સર્વથા અભાવ હોય છે એવું જણાવવાના અભિપ્રાયથી
નથી, મિતુ તેઓ ભાવહિંસા વગેરે રૂપ સકલ ભાવ આશ્રોના અકરણનિયમમાં રહેલા હેમ છે. એવું જણાવવાના અભિપ્રાયથી જ છે.
[અહિંસાસ્થાનત્વ ભાવ આશ્રવાભાવના તાત્પર્યમાં ] - તાત્પર્ય એ છે કે એક બાજુ અગીકેવલીની બાદબાકી કર્યા વગર બધા કેવલીને