________________
ક ૦.
ચાર ગતિનાં કારણો
પાલન કરવાને માટે જ જેઓ નીકળ્યા છે એવા નિર્ચન્થ ગુરૂઓ મળ્યા અને શ્રી વીતરાગે ઉપદેશેલે ધર્મ મળે, તેમને દગતિમાં ખેંચી જવાની તાકાત કેનામાં છે? આ ત્રણને શરણે રહેલાને તે, કેઈથી ય દુર્ગતિમાં લઈ જઈ શકાય નહિ આ ત્રણને હૈયે રાખીએ નહિ ને દુર્ગતિમાં જઈએ, તે જુદી વાત છે. પણ, એ તે આપણું ભૂલે આ ત્રણને વગોવવા જેવું થાય ને? શ્રી વીતરાગને સેવતે હતે, નિન્ય ગુરૂને સેવતો હતો અને એમણે ઉપદેશેલી ધર્મક્રિયા કરતું હતું, છતાં દુર્ગતિમાં ગયે-એમ જે કંઈ કહે, તે તે આપણને કેવું લાગે? દેવગુરૂ-ધર્મની આપણે આવી વગેવશું તે કરાવવી નથી ને? આપણું હૈયે જે શ્રી વીતરાગ, એમના સાધુ અને એમને ધર્મ વસી જાય, તે કદી પણ એવી વગેવણું થવાને વખત આવે નહિ. એમાં આપણને પણ લાભ જ છે ને ? આ ત્રણ જેના હૈયે હેય, તેને ભૂલાવવાની સંસારના સુખમાં ય શક્તિ નથી અને દુઃખ એને મુંઝવી શકે નહિ. કદાચ દુઃખ આવે, તે ય એ સમજે કે-મારી ભૂલે દુઃખ આવ્યું છે; દુખ સારા વખતે આવ્યું, એમ એને થાય; કેમ કે-હૈયે દેવ-ગુરૂ-ધર્મ છે. દુઃખને એ સારી રીતિએ વેઠી લે. સુખ ભૂલાવે નહિ, દુઃખ મુંઝવે નહિ અને હરેક અવસ્થામાં દેવ-ગુરૂ-ધર્મ હૈયે રહે, તે દુર્ગતિના દરવાજા બંધ અને સગતિ રાહ જુએ. હૈયાને આવું બનાવી દઈએ, તે “મર્યા પછી આપણું થશે શું?” -એવી ચિન્તા રાખવાને શું કારણ છે? મહારાજા શ્રી કુમારપાલને હૈયે ધર્મ હતો :
મહારાજા શ્રી કુમારપાલે, એ અવસર આવી લાગે