________________
બીજો ભાગ
૫૭
પણું, મોટે ભાગે ભણતરને ઉપગ બીજાઓના દેને શોધવામાં કરે છે. પિતાના દેને જોવાનું મન થાય નહિ અને બીજાના દેષોને જોવાનું મન થાય, ત્યાં શું માનવું પડે? ભણેલે ને નહિ ભણેલે-બે ય પિતાના દેશોને જેવાને બદલે, માત્ર પારકા દેશોને જ કેમ જુએ? એથી જ કે-આડે મિઆવ અને અજ્ઞાન બેઠું છે. કયા જીવમાં મિથ્યાત્વના પાંચેય પ્રકારે સંભવે?
આભિગ્રહિક, અનાભિગ્રહિક, આભિનિવેશિક, સાંશયિક અને અનાગ-એમ પાંચ પ્રકારો મિથ્યાત્વના છે, એવું શાસ્ત્ર કહ્યું છે. મિથ્યાત્વના આ પાંચ પ્રકારમાં, મિથ્યાદષ્ટિ એવા સઘળા ય જીનાં મિથ્યાને સમાવેશ થઈ જ જાય છે. જીવ ભવ્ય હોય, દુર્ભવ્ય હાય, એકેન્દ્રિય હાય, વિકલેન્દ્રિય હોય કે પંચેન્દ્રિય હાય; પંચેન્દ્રિયમાં પણ નારક હોય, તિર્યંચ હાય, મનુષ્ય હોય કે દેવ હોય, પરંતુ સમસ્ત લેકમાં જેટલા મિથ્યાષ્ટિ જીવે છે, તે સઘળા ય જીવેનાં મિથ્યાને સમાવેશ, આ પાંચ પ્રકારનાં મિથ્યામાં થઈ જ જાય છે. આમ છતાં પણ, એ વાત લક્ષ્યમાં રાખવાની છે કે-મિથ્યાત્વના આ પાંચેય પ્રકારે, સઘળા જ મિથ્યાદષ્ટિ જેમાં સંભવિત છે, એમ માનવાનું નથી. આમ તે, કઈ પણ જીવને મિથ્યાત્વને ઉદય હોય, તે પણ તે જીવને આ પાંચ પ્રકારનાં મિથ્યામાંથી માત્ર એક જ પ્રકારના મિથ્યાત્વને ઉદય હાઈ શકે છે; પાંચેય પ્રકારનાં મિથ્યાને ઉદય, એકી સાથે એક જ જીવમાં, હોઈ શકતું જ નથી, પરંતુ, એ વસ્તુ સંભવિત છે કે-એક પ્રકારનું મિથ્યાત્વ જાય અને અન્ય પ્રકારનું મિથ્યા