Book Title: Char Gatina Karno Part 02
Author(s): Ramchandrasuri
Publisher: Jain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust

View full book text
Previous | Next

Page 418
________________ ૩૯૪. ચાર ગતિના કારણો નજર, એ ધર્મ તરફ નજર છે. ધર્મના સાધકને ધર્મની સાધનામાં સહાયક બનવાની વૃત્તિ, એ ધર્મની અભિરૂચિની સૂચક છે. સુપાત્રે કરેલું ડું પણ દાન, મહા લાભનું કારણ બને છે, કારણ કે-દાનની વસ્તુને એના જે કઈ સદુપ ગ નથી. તીર્થક્ષેત્રમાં તે પાત્રદાનની ભાવનાને ખૂબ ખૂબ ખીલવવી જોઈએ. તપ તો નિર્જરાનું પરમ કારણ છે : તપમાં પણ એ તાકાત છે કે-તપના આચરણમાં રક્ત રહેનાર દેવગતિના આયુષ્યને ઉપાજે. કેટલાકે. તપમાં બહુ ટેવાઈ ગયેલા હોય છે. વાત વાતમાં ઉપવાસ, છઠ, અદમ, આદિ તપ કરનારાઓ છે. તપની જોડે જેમને એ મેળ થઈ ગયું હોય છે, તેઓ ઝટ દેવલોકમાં જાય છે. તપ કાંઈ તકલીફ વેડ્યા વિના થઈ શક્તા નથી સાચે તપ તે એ છે કે-જે શરીરને તપાવવાની સાથે, કમને પણ તપાવે. તપ, એ નિર્જરાનું પરમ કારણ છે. પિતાના મન-વચન-કાયાના મેંગેને તપમાં જનારને, જે તેનામાં વિવેક હેય, તો મુક્તિ ય મુશ્કેલ નથી, તે દેવકનું પૂછવું જ શું ? જેઓ તપ કરતા નથી અને સૂતેલા તપસ્વિને જોઈને તેની ટીકા કરવામાં આનંદ માને છે, તેઓ તપન ભાવને પણ ક્યાંથી પામવાના? તપ નહિ કરી શકનારના હૈયામાં પણ, તપની કિંમત જોઈએ. પિતે તપ નથી કરતા અને પિતાની એ નબળાઈને છૂપાવવાને માટે તપસ્વિઓની ટીકા કરે છે. એ તે બેવડું પાપ બાંધે છે. પરિવને શું થતું હશે, તે સમજવું હોય તે તપ કરી જુઓ! અનુભવ થાય તે ઝટ સમજાય. અણુ

Loading...

Page Navigation
1 ... 416 417 418 419 420 421 422 423 424