Book Title: Char Gatina Karno Part 02
Author(s): Ramchandrasuri
Publisher: Jain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust

View full book text
Previous | Next

Page 415
________________ = = = == = = = બીજો ભાગ ૩૯૧ શકે છે. મિત્ર કરવા ગમે તે સારા માણસોને જ મિત્ર કરવા ગમે, એ પણ ભવિષ્યના અભ્યદયની સૂચક વસ્તુ છે. મૈત્રી કરવી, તે તે એવા માણસની જ કરવી, કે જે આપણને સુખમાં ને દુઃખમાં કલ્યાણકારી સલાહ આપે. કલ્યાણમિત્ર તે કહે વાય, કે જેના સહવાસથી, જેના પરિચયથી પાપની બુદ્ધિ જાગે તે નહિ, પણ પાપની બુદ્ધિ હોય તે ય તે નાશ પામી જાય. તમને કેવા માણસની મૈત્રી કરવી ગમે? તમે મળો ત્યારે આત્માની, પુણ્ય-પાપની, પરલોક આદિની વાત કરે તેવાની મૈત્રી કરવી તમને ગમે? કે, તમારી પાસે બેસીને ગામગપાટા હાંકે–એવાની મૈત્રી કરવી તમને ગમે? મોટે ભાગે, દેવકગામી જીને ખરાબ મિત્રને વેગ ન ગમે. એને મિત્ર ગમે તો કલ્યાણમિત્રો ગમે. એવા હોય છે, કે જેઓ કઈ સારી, આત્માના હિતની વાત કરનાર મળી જાય, તો તેની સાથે બે કલાક બેસી રહે અને નકામી તથા નુકશાનકારી વાતે કરનાર પાસેથી ઝટ ઉઠી જાય. એવા સ્થાને હોય કે-ઝટ ઉઠી શકાય તેમ ન હોય અને વાતે સાંભળ્યા જ કરવી પડે તેમ હોય, તે ય એમને ઉઠી જવાનું મન થયા કરે. કેઈની નિન્દાદિની, અનીતિ આદિની અને અર્થ–કામની વાત કરનાર ગમે નહિ. તમને ધંધા-ધાપાની વાત કરનાર બહુ ગમે કે ધર્મની વાત કરનાર બહુ ગમે ? જગતની વાત કરનાર મળે, એ ગમે? કે, આત્માની વાત કરનાર મળે, એ ગમે? જેને કલ્યાણમિત્રને સંપર્ક ગમે તે દેવકે જાય, કારણ કે-આમાના પરિણામમાં કુણાશ આવ્યા વિના અને ધર્મ તરફનું આંશિક પણ વલણ આવ્યા વિના, કલ્યાણમિત્રને સંપર્ક ગમે નહિ. આ ઉધમસાધ્ય વસ્તુ છે. આમાં, તમે પુરૂષાર્થ કરે ગમન કરનાર વાત કરતા

Loading...

Page Navigation
1 ... 413 414 415 416 417 418 419 420 421 422 423 424