________________
૬૨
ચાર ગતિનાં કારણે
જીવાદિ તત્ત્વનું બીજાએ જે કાંઈ સ્વરૂપ કહેતા હાય, તેને પણ સાચું માનનારા હોય છે. બધાં દના સારાં છે, એમ માને, એને, પાતે જે દનમાં હાય તેને પણ, પક્ષપાત ન હોય. આવું પક્ષપાતરહિતપણું મિથ્યાત્વ રૂપ મલની અલ્પતાના કારણે અને છે, જ્યારે અભવ્ય જીવેાના મિથ્યાત્વ રૂપ મલનું... અલ્પપણું સ’ભવતું જ નથી. વળી, બધાં દશના સારાં લાગ્યાં, એટલે એ જીવને, મેાક્ષને તથા મેાક્ષના ઉપાયને માનનારૂં દર્શન પણ સારૂ લાગ્યુ ને ? અભવ્ય તા મેાક્ષને માનનારે ખની શકે જ નહિ. અભવ્ય તા મેાક્ષ નથી જ, એવું માનનારા હાય; એટલે, એ અભવ્ય જીવેામાં કદી પણ અનાભિગ્રહિક મિથ્યાત્વ સંભવે જ નહિ. સાંશયિક મિથ્યાત્વ પણ અભવ્ય જીવામાં સ‘ભવે નહિ, કેમ કે-ભગવાનના વચનની પ્રમાણિકતાના વિષયમાં સંશય હાવા છતાં પણુ, તે
"
ખાટુ જ છે-એવા પ્રકારના નિય, સાંશયિક મિથ્યાત્વવાળાને હાતા નથી; જ્યારે, અભન્યાને તે મેક્ષ વિષે શંકા પણ થાય નહિ. અભ જીવાને કદી પણ એવી શંકા ય થાય નહિ હું ભવ્ય હાઈશ કે અભવ્ય હાઈશ ? ' કારણ કે–જે રીતિએ શાસ્ત્રોમાં ભવ્યત્વને અને અભવ્યત્વને માનવામાં આવ્યું છે, તેવી રીતિનુ ભવ્યત્વ અને અભવ્યત્વ હોઈ શકે, એમ એ માને જ નહિ. આભિનિવેશિક મિથ્યાત્વ તા, અલભ્ય જીવાને સભવે જ નહિ, કેમ કે-અભવ્ય જીવા કદી પણ સમ્યક્ત્વને પામતા જ નથી અને જે જીવા સમ્યગ્દર્શનને પામ્યા પછીથી, કાઈ અથ વિશેષની ખાખતમાં, ભગવાને ક્રમાવેલા અથથી ઊલટા અના આગ્રહી ખની જાય છે, તેના મિથ્યાત્વને જ આભિનિવેશિક મિથ્યાત્વ કહેવાય છે.