Book Title: Char Gatina Karno Part 02
Author(s): Ramchandrasuri
Publisher: Jain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust

View full book text
Previous | Next

Page 397
________________ ૩૭૭ બીજે ભાગ : 'મોક્ષ પામે તે સર્વવિરતિને પામ્યા વિના મેક્ષ પામે ખરા? સર્વવિરતિપણું આવ્યા વિના, મોક્ષને પામી શકાય જ નહિ; અને, સર્વવિરતિપણું મનુષ્યભવ સિવાયના ભામાં પામી શકાય નહિ. ભગવાને આવું ફરમાવ્યું છે, એટલે સર્વવિરતિને પામવાની વાત તમેવ સર્જમાં આવી કે નહિ? સમકિતને પામેલે જીવ, સર્વવિરતિને લઈ શકે નહિ-એ અને, સમકિત હોવા છતાં પણ સર્વવિરતિનું પાલન કરવા જોગી શકિત ન હોય-એ બને, પણ સર્વવિરતિના માર્ગને જાણવા છતાં સર્વવિરતિની ઈચ્છા ન હોય-એ તે બને જ નહિ. સર્વવિરતિની ઈચ્છા, કાં તે અજ્ઞાનને ન હોય, કાં તે જેનામાં સમ્યક્ત્વ ન હોય તેને ન હોય. લક્ષ્મીની ઈચ્છા કેને ન હોય ? કાં તે સાધુને ન હોય, કાં તે અજ્ઞાનને ન હોય ! સંતોષિને પણ જરૂર હોય તે લક્ષ્મીની ઈચ્છા થાય ને ? સાધુ તે એવી જરૂર રાખે નહિ અને નિર્દોષ આહારદિન મળે તે કેમ ચલાવી લેવું, એ જ એને નિર્ણય હોય. તેમ, સર્વ વિરતિની ઈચ્છા કેને ન હોય? કાં તે એ જરૂરી છે–એવું જેને જ્ઞાન ન હોય તેને અને કાં તે જેના હૈયામાં ધર્મ પરિગુખ્ય ન હોય તેને ! સમ્યક્ત્વ ઉચ્ચરવું, એને અર્થ એ છે કે–સાધવા ગ્ય મોક્ષ જ છે અને મોક્ષને સાધવાને સાચે ઉપાય એક માત્ર ભગવાન શ્રી જિનેશ્વરદેવેએ જ બતાવે છે, એવી દૃઢ માન્યતાને સ્વીકારી” એને, અવિરતિ તજવા ગ્ય જ છે-એમ લાગે; અને એથી એને “ક્યારે હું સર્વવિરતિને પામું”—એવી ઈચ્છા થયા જ કરે ! કારણ કે—ધર્મ અવિરતિમાં નથી પણ વિરતિમાં જ છે, એવું સમજાવનારો વિવેક એનામાં પ્રગટ છે.

Loading...

Page Navigation
1 ... 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424