________________
કપડવણજના
કપ્રિય દાનવીર
શાહ કેશવલાલ શેમાભાઈ (નૉન-ફેરસ મેટલના શાહ સોદાગર )
જેઓએ શ્રી. મોદીના દેરાસરજીના જીર્ણોધ્ધારમાં તન મન અને ધનથી બનતુ કરી, પ્રતિષ્ઠા મટી ધામધુમથી કરાવી આ જીવન સફળ કીધું છે. આ પુસ્તક છપાવવામાં પણ તેઓએ રૂા. ૫૦૧] ની મદદ આપી ઉત્સાહ પ્રેર્યો છે.