Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
दीपिका-नियुक्ति टोका अ. रु. ६ अनुप्रेक्षास्वापनिरूपणम् १६५ जीर्णतां पतिपद्यते 'संयोगा विप्रयोगान्ताः इतिन्यायात् यावन्तो मम संयोगा: बाहयाम्पतरशय्या शरीरादिमिद्रव्यैः संबद्धाः सम्बन्धा वर्तन्ते सर्व एव तेऽ. काण्डे क्षणमगुराः सन्ति, 'अवश्यमेव चाऽऽदिमता संयोगेन विप्रयोगान्तेन भवितव्यम्' एतेषां खलु शरीरशय्यादि बाह्याभ्यन्तरद्रव्याणां विनवर. वस्वभावः खलु वर्तते' इत्येव मनुचिन्तनेन तेष्वासक्तिक्षणाभिष्वङ्गो न भवति, तैः खलु बाह्याभ्यन्तरशरीरादिद्रव्यैः संयोगवियोगे सति शारीरं-मानसं वा दुःखं नोत्पद्यो इत्यतोऽनित्यानुमेक्षा परमावश्यकी भवति १ अशरणानुचिन्तनरूपा -ऽशरणानुपेक्षा, यथा-जनशून्ये निराश्रये घनविपिने बलवता बुभुक्षितेन मांसा. 'संयोगों का अन्तिम परिणाम वियोग है' इस उक्ति के अनुसार बाह्य या आभ्यन्तर शय्या एवं शरीर आदि के साथ मेरे जो भी संबंध हैं, वे सब अकालविनश्वर या क्षणभंगुर हैं, क्यों कि जिस संयोग की आदि है उसका अन्त अवश्यंभावी है। क्या यह शरीर और क्या शय्या आदि बाह्य द्रव्य, सभी विनाशशील हैं।
इस प्रकार का चिन्तन करने से शरीर आदि में आसक्ति नहीं होती और शरीर आदि बाह्याभ्यन्तर द्रव्यों के साथ संयोग अथवा वियोग होने पर शारीरिक या मानसिक दुःख उत्पन्न नहीं होता। इस कारण यह अनित्य भावना अत्यन्त आवश्यक है।
(२) अशरणानुप्रेक्षा-अशरणता का चिन्तन करना अशरणानुपेक्षा है । जैसे सुनसान आश्रयविहीन सघन वन में बलवान् भूखे और જાય છે કે તેમને પ્રથમને આકાર (આકૃતિ) પણ નષ્ટ થઈ જાય છે - ગેનું અન્તિમ પરિણામ વિયેગ છે.” આ ઉક્તિ અનુસાર બાહ્ય અથવા આભ્યન્તર શય્યા અને શરીર વગેરેની સાથેના મારા જે પણ સંબંધ છે તે બધાં અકાલવિનધર અથવા ક્ષણભંગુર છે કારણ કે જે સંગની આદિ છે તેને અન્ય અવયંભાવી છે. શું આ શરીર અથવા પથારી આદિ બાહ્યદ્રવ્ય, છેવટે તો બધાં જ નાશવત છે. - આ પ્રકારનું ચિન્તન કરવાથી શરીર આદિમાં આસક્તિ રહેતી નથી અને શરીર વગેરે બાહ્યાભ્યન્તર દ્રવ્યોની સાથે સંગ અથવા વિયોગ થવાથી શારીરિક અથવા માનસિક દુઃખ ઉત્પન્ન થતાં નથી આથી આ અનિત્યભાવના અત્યન્ત આવશ્યક છે.
(૨) અશરણાનુપ્રેક્ષ-અશરણુતાનું ચિન્તન કરવું અશરણાનુપ્રેક્ષા છે. જેમ સુનસાન આશ્રય વગરના ગાઢ જંગલમાં બળવાન ભૂખ્યા અને માંસ
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨