Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 885
________________ दीपिका-नियुक्ति टीका अ.९ सू.७ सिद्धस्वरूपनिरूपणम् ८६९ उक्तंचोत्तराध्ययनस्य पत्रिंशतमाध्ययने चतुष्पश्चाशत्तमगाथायाम् -'उक्कोसो -गाहणाए य सिज्झते जुगवं दुवे। चत्तारिय जहन्नाए, मज्झे अछुत्तरं सयं ॥१॥ इति उत्कर्षावनाहनया च सिद्ध्यतीयुगपद् द्वौ । चत्वारश्च जघन्यण, मध्येऽष्टोत्तरं शतम् इति इतिच्छाया इति! चतुर्दश संख्याद्वारम् ॥१४॥ ___ अल्पबहुत्वतः-केन्या केऽल्पाः के संख्येयगुणा ? इत्यादि । चिन्त्यते, तत्र संक्षे तोऽल्पबहुत्वं यथा-सर्वेस्तोका युगपद् द्विवादिकाः सिद्धाः, एकका एकाकिन सिद्धाः संख्येयगुणाः, उक्तश्च-'संखाए जहन्नेणं, एको उक्कोसरण अहसयं' । सिद्धाऽणेगा थोवा, एक्कगसिद्धा उ संखगुणा ॥१॥' ___ छाया-संख्यया जघन्येन एकः, उत्कर्षण अष्टशतम्, सिद्धा अनेका आश्चर्य मय घटना-कही जाती है, क्योंकि शास्त्र में मध्यम अवगाहना वाले एक सौ जीवों का ही सिद्ध होना कहा है। उत्तराध्यन सत्र के छत्तीसवें अध्ययन की ५४ वीं गाथा में कहा है-'उत्कृष्ट अवगाहना वाले एक साथ दो जीव सिद्ध होते हैं, जघन्य अवगाहना वाले चार सिद्ध होते हैं और मध्यम अवगाहना वाले एक सौ आठ सिद्ध होते हैं।' (१५) अल्पबहुत्वद्वार-किनसे कौन अल्प है, किनसे कौन पहुत है, इस प्रकार न्यूनाधिकता का विचार जहां किया जाता है, वह अल्पबहुत्वद्वार कहलाता है । संक्षेप से अल्पषहुत्व इस प्रकार है-एक साथ दो-तीन आदि सिद्ध होने वाले सब से कम हैं, एकाकी सिद्ध होने वाले संख्यातगुणा अधिक हैं। कहा भी है-संख्या की अपेक्षा जघन्य સમયે ઉત્કૃષ્ટ અવગાહના વાળા એકસો આઠ જીવ એક સાથે (એક જ સમયમાં) સિદ્ધ થયા આ એક અભૂતપૂર્વ આશ્ચર્યકારક બનાવ કહેવામાં આવ્યા છે કારણ કે શાસ્ત્રમાં મધ્યમ અવગાહનાવાળા એકસે આઠ જીવેનું જ સિદ્ધ હોવાનું કહેવામાં આવ્યું છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૩૬માં અધ્યયનની ૫૪મી ગાથામાં કહ્યું છે ઉત્કૃષ્ટ અવગાહન વાળા એકી સાથે બે જીવ સિદ્ધ થાય છે, જઘન્ય અવગાહના વાળા ચાર સિદ્ધ થાય છે અને મધ્યમ અવગાહનાવાળા એકસો આઠ સિદ્ધ થાય છે. (૧૫) અલપબદ્વાર- કોનાથી કેણુ અ૯૫ છે. કોનાથી કેણુ વધારે છે. એ રીતે ન્યૂ તાધિકતાનો વિચાર જ્યાં કરવામાં આવે છે તે અપમહત્વદ્વાર કહેવાય છે. સંક્ષેપથી અપબહુ આ પ્રમાણે છે–એક સાથે બે ત્રણ આદિ સિદ્ધ થનાર સહુથી ઓછા છે, એકાકી સિદ્ધ થનારા સંખ્યાલગણ અવિક છે. કહ્યું પણ છે સંખ્યાની અપેક્ષા જઘન્ય એક અને ઉત્કૃષ્ટ એકસે આઠ સિદ્ધ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨

Loading...

Page Navigation
1 ... 883 884 885 886 887 888 889 890 891 892 893 894