Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
दीपिका-नियुक्ति टीका अ.८२.३७ मोक्षमार्गस्वरूप निरूपणम् ७२७ गुणनिर्जरा भवतीति प्रोक्तम्, सा च-सम्यग्दर्शनादिरूपमोक्षमार्गाश्रय णेनैव भवतीति मोक्षमार्गस्वरूपं निरूपयितुमाह-'सम्मदंसण' इत्यादि । सम्यग्दर्शनज्ञानचारित्राणि तपश्च, सम्यग्दर्शनं-सम्यग्ज्ञान-सम्यक चारित्रं- तपश्चेत्येतच्च. तुष्टयं समुदितं मोक्षमार्गः मुक्तिसाधनं वर्तते, तत्रापि-सम्यग्दर्शनं मोक्षसाधनेषु प्रधानं साधन मस्तीति सूचयितुं सर्वप्रथमं सम्यग्दर्शनपदोपादनं कृतम् । एवञ्च सम्यग्दर्शनज्ञानचारित्रवत तपोऽपि मोक्षसाधनं बोध्यम्, अतएव-तपोऽपि मोक्षमार्गतयोपात्तं तच्च-तपो द्वादशविधम् बाह्याभ्यन्तरभेदमिन्नं बोध्यम् । सम्यग्दर्श तावत्-येन रूपेणाऽनादि सिद्धाः जीवादिपदार्थाः सन्ति तेन रूपेण तीर्थकद्भिः प्रतिपादिते तत्वार्थे-तदविपरीताभिनिवेशराहित्येन श्रद्धानं सम्यग्स्थानों में उत्तरोत्तर असंख्यातगुणी निर्जरा होती है वह निर्जरा सम्यग्दर्शन आदि मोक्ष मार्ग का अवलम्बन लेने से ही होती है, अत एव मोक्षमार्ग का निरूपण करने के लिए कहते हैं
सम्यग्दर्शन, सम्यग्ज्ञान, सम्परुचारित्र और (सम्यक) तप, यह चारों मिलकर मोक्ष का मार्ग हैं। इन चारों में सम्यग्दर्शन प्रधान मोक्ष-साधन है, यह सूचित करने के लिए सर्वप्रथम सम्यग्दर्शन, पद का प्रयोग किया है। सम्यग्दर्शन ज्ञान और चारित्र के समान तप भी मोक्ष का मार्ग है अतएव उसका भी यहां ग्रहण किया गया है। तप के बारह भेद हैं-छह बाह्य तप और छह आभ्यन्तर तप ।।
जिस रूप में अनादि सिद्ध जीवादि पदार्थ हैं, उसी रूप में तीर्थंकरों द्वारा प्रतिपादित तत्वार्थ पर श्रद्धा रखना, उनके विषय में ઉત્તરોત્તર અસંખ્યાત-અસંખ્યાતગણી નિર્જરા થાય છે. તે નિર્જરા સમ્યગ્દર્શન આદિ મોક્ષમાર્ગને આધાર હેવાથી જ થાય છે, આથી મોક્ષમાર્ગનું નિરૂપણ કરવા માટે કહીએ છીએ
સામ્યગ્દર્શન સમ્યગૃજ્ઞાન સમ્યગુચારિત્ર અને (સમ્યફ) તપ આ ચારે મળીને મોક્ષને માર્ગ બને છે. આ ચારેયમાં સામ્યક્રશન પ્રધાન મેક્ષ સાધન છે, એ સૂચિત કરવા માટે સર્વ પ્રથમ સમ્યક્દર્શન પદને પ્રગ કરવામાં આવ્યો છે સમ્યક્દર્શન જ્ઞાન અને ચારિત્રની માફક તપ પણ મેક્ષ નો માર્ગ છે આથી તેનું પણ અહીં ગ્રહણ કરવામાં આવ્યું છે. તપના બાર ભેદ છે છ બાહ્યતા અને છ આભ્યન્તર તપ.
જે સ્વરૂપે અનાદિસિદ્ધ જીવાદિ પદાર્થ છે તે જ સ્વરૂપે તીર્થકરો દ્વારા પ્રતિપાદિત તત્વાર્થ પર શ્રદ્ધા રાખવી તેમના વિષયમાં કઈ પ્રકારને વિપરીત
શ્રી તત્વાર્થ સૂત્ર ૨