Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
दीपिका-नियुक्ति टीका अ. ७ स. ४० सम्यग्दृष्टेः पञ्चातिचाराः ३०५ भवितव्यमिति भावः । बिचिकित्सा तावद्-मतिविभ्रमरूपाऽवसेया, तथाहि युक्ता. गमोपपन्नेऽप्यर्थे मतिम्यति यथा-महतः खल्वस्य तपः क्लेशस्य सिकताकण कवलवनिःस्वादस्य-लोचादेवाऽऽयत्यां का फल सम्पदावित्री ? अथ च-क्लेश मात्रमेवेदं निर्जराफलविकलम् ३ इति । उभयथा खलु लोके क्रिया दृश्यन्ते, फलवत्यो निष्फलाश्च कृषकाणां कर्षणादिक्रिया कदाचित्फलवती कदाचिनिष्फला चेति । तस्मात-'इदमप्यस्ति इदमप्यस्ति' इति क्रियासामान्यस्यो-भयथादृष्टस्वान्मतिविभ्रमो जायते, अथ शङ्कारूपैव विचिकित्सा न ततोऽतिरिक्तेति तभी एकान्तिक आत्यन्तिक और अव्यायाध सुख की प्राप्ति होती है ऐसा विचार कर साधु या श्रावक को अन्यदर्शन की आकांक्षा नहीं करनी चाहिए।
विचिकित्सा एक प्रकार का मतिविभ्रम है। कभी-कभी यक्तिआगम संगत अर्थ में भी बुद्धि भ्रान्त हो जाती है, जैसे-चालू के कवल के समान निःस्वाद इस तपश्चरण का तथा लोच आदि का न जाने भविष्य में कुछ फल प्राप्त होगा या नहीं? यह कहीं कोरा कष्ट ही तो नहीं है, जिससे निर्जरा-फल की प्राप्ति न हो! संसार में दोनों प्रकार की क्रियाएं देखी जाती हैं-कोई सफल होती है, कोई निष्फल । किसान खेती करता है तो कभी वह सफल होता है, कभी निष्फल होता है। इस प्रकार सामान्य रूप से दोनों प्रकार की क्रियाएं देखी जाती हैं, अतः बुद्धि में भ्रमणा उत्पन्न हो जाती है।
यहां ऐसी अशंका नहीं करनी चाहिए कि विचिकित्सा भी एक થાય છે. આવું વિચારીને સાધુ અથવા શ્રાવકે અન્ય દર્શનની આકાંક્ષા કરવી જોઈએ નહીં.
વિચિકિત્સા એક પ્રકારને મતિવિભ્રમ છે. કઈ-કઈ યુક્તિ આગમસંગત અર્થમાં પણ બુદ્ધિ બ્રાન્ત થઈ જાય છે. જેમ કે-રેતીના કળીયા જેવું સ્વાદ વગરનું આ તપશ્ચર્યાનું તથા લોચ આદિનું ન જાણે ભવિષ્યમાં કઈ ફળ પ્રાપ્ત થશે કે કેમ ! આ માત્ર નિષ્ફળ કટ તો નથી જેનાથી નિજ રા-ફળની પ્રાપ્તિ ન થાય સંસારમાં બંને પ્રકારની ક્રિયાઓ જેવામાં આવે છે કોઈ સફળ થાય છે, કેઈ નિષ્ફળ ખેડૂત ખેતી કરે છે તે કદી તે સફળ થાય છે, કયારે નિષ્ફળ પણ નીવડે છે. આ રીતે સામાન્ય રૂપથી બંને પ્રકારની કિયાએ જોવામાં આવે છે આથી બુદ્ધિમાં ભ્રમણ ઉત્પન્ન થઈ જાય છે.
त० ३९
श्री तत्वार्थ सूत्र : २