Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
तत्त्वार्थस्ने क्षेत्र लोकत्रयम्, मनापर्यवज्ञानस्य क्षेत्रं तु केवलं मध्यलोक एव, तत्रापि-साईद्वीपद्वयम्, तत्रापि-यत्र केवलं चतुर्थकाला तत्सन्धि वा भवति, तथाविध कर्मभूमिबोध्या। एबमधिज्ञानस्य स्वामी चतमुष्वपि नरक-देव-मनुष्य-तिर्यग्गतिषु भवति मनापर्यवज्ञानस्य स्वामीतु-विरल एव भवति । तथाहि-मनापर्यवज्ञान केवल गर्भजमनुष्याणामेव भवति तत्र कर्मभूमिजातानामेव तत्रापि-संख्येयवर्षायुषामेव नाऽप्यकर्मभूमिजानाम्, न वा-ऽसंख्येयवर्षायुषाम्, तत्रापि पर्याप्तकानामेव-नाऽहै। अवधिज्ञान का विषय, क्षेत्र की अपेक्षा, सम्पूर्ण लोक है, अर्थात् लोक में विद्यमान समस्त रूपी पदार्थ को वह जान सकता है। यही नहीं, परमावधिज्ञान में तो इतना सामर्थ होता है कि वह आलोक में लोकाकाश के बराबर-बराबर के असंख्यात खंडों को भी जान सकता है, मगर अलोक में रूपी पदार्थ होते नहीं हैं अतएव वह जानता भी नहीं है। मन:पर्यवज्ञान का क्षेत्र सिर्फ मनुष्यलोक अर्थात् अढाई द्वीप है।
स्वामी की अपेक्षा विचार किया जाय तो अवधिज्ञान के स्वामी चारों गतियों के जीव होते हैं, वह नारकों, देवों और तीर्यचों को भी होता है। मनःपर्यवज्ञान विरल मनुष्यों को ही होता है, यथा-वह केवल गर्भज मनुष्यों को होता है, उनमें से भी केवल कर्मभूमिजों को ही होता है, उनमें संख्यात वर्ष की आयु वालों को ही होता है, न अकर्मभूमिज मनुष्यों को होता है और न असंख्यात वर्ष की आयु वालों को । संख्यात वर्ष की आयु वालों में भी पर्याप्तको को और વિષય ક્ષેત્રની અપેક્ષા સંપૂર્ણ લેક છે. અર્થાત્ લેકમાં વિદ્યમાન સઘળા રૂપી પદાર્થોને તે જાણી શકે છે. એટલું જ નહિ પરમાવધિ જ્ઞાનમાં તે એટલું સામર્થ્ય હોય છે કે તે અલકમાં લેકાકાશની બરાબર બરાબરના અસંખ્યાત ખંડેને જાણી શકે છે. પરંતુ અલકમાં રૂપી પદાર્થ હેતા નથી આથી તે જાણતો પણ નથી. મન:પર્યવ જ્ઞાનનું ક્ષેત્ર કેવળ મનુષ્યલેક અર્થાત અઢીદ્વીપ છે, સ્વામીની અપેક્ષા વિચાર કરવામાં આવે તે અવધિજ્ઞાનના સ્વામી ચારેય ગતિઓના જીવ હોય છે. તે નારકે દે મનુષ્ય અને તિયાને પણ થાય છે. મન:પર્યવ જ્ઞાન વિરલ મનુષ્યને જ થાય છે. જેમકે તે કેવળ ગર્ભ જ મનુષ્યને થાય છે. તેમાં પણ કેવળ કર્મભૂમિને જ થાય છે. તેમાંથી પણ સંખ્યાત વર્ષની આયુષ્યવાળાઓને જ થાય છે. ન તે અકમ ભમિ જ મનુષ્યને થાય છે કે ન અસંખ્યાત વર્ષના આયુષ્યવાળાઓને સંખ્યાત વર્ષના આયુષ્યવાળાઓમાં પણ પર્યાપ્તને અને તેમાં પણ સમ્યક
श्री तत्वार्थ सूत्र : २