Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 858
________________ %3 UR तत्त्वार्थसचे तरवेदनीयम्, उच्चैोत्रम्, मनुष्यायुष्कम्, मनुष्यगति पञ्चेन्द्रियजाति त्रसबादर पर्याप्त सुभगाऽऽदेययशः कीति तीर्थकरनामानि चेति । अतीर्थकृदयोगि केवलि. नस्तु-चरमसमये एतान्येवोपर्युक्तानि तीर्थकरनामकर्मवर्जितानि एकादशकर्मप्रकतयः क्षीणा भवन्ति । आयुष्यश्चैकमेव मनुष्यायुष्करूपं बद्धनतु-तदितराणि त्रीणि पूर्वबद्धानि तस्मादेकमेव मनुष्यायुष्यकर्मक्षीणं भवति तदानीमिति भावः । उक्तश्च-स्थानाङ्गे ३-स्थाने ४ उद्देश के २२६ मत्रे-खीणमोहस्स णं अरहओ तओ कम्मंसा जुगवं खिज्जंति, तं जहा-नाणावरणिज्ज दसणावरणिज्जं अंतराइयं'-इति, क्षीणमोहस्य खलु अर्हत स्त्रयः कर्मा शाः युगपत् क्षीयन्ते, तद्यथा-ज्ञानावरणीयम्-दर्शनावरणीयम्-आन्तरायिकम्, इति । उत्तराध्ययने२९ कोई एक वेदनीय और नीचगोत्र कर्म का क्षय होने पर तीर्थंकर अयोगकेवली चरमसमय में बारह कर्मप्रकृतियों का क्षय करते हैं। वे इस प्रकार हैं-कोई एक वेदनीय, उच्चगोत्र, मनुष्यायु. मनुष्यगति, पश्चे. न्द्रिय जाति, प्रस, बादर, पर्याप्त, सुभग, आदेय, यश कीर्ति और तीर्थकर नामकर्म । अतीर्थकर केवली चरम समय में इन्हीं उपर्युक्त प्रकृतियों का क्षय करते हैं, केवल तीर्थकर प्रकृति का क्षय नहीं करते, क्योंकि वह उनके होती ही नहीं है। इस प्रकार वे ग्यारह प्रकृतियों का क्षय करते हैं। आयु केवल एक मनुष्यायु ही उनमें होनी है, शेष तीन आयुष्क बांधे नहीं होते । अतएव एक मात्र मनुष्यायु कर्म का ही उस समय क्षय होता है। स्थानांग के तीसरे स्थान, चौथे उद्देशक में कहा है 'क्षीण मोहनीय अरिहन्त भगवान् के तीन कर्माश एक साथ વેદનીય અને નીચ ગોત્ર કમને ક્ષય થવાથી તીર્થકર અગકેવળી ચમ સમયમાં બાર કર્મપ્રકૃતિઓને ક્ષય કરે છે તે આ પ્રમાણે છે કેઈ એક વેદનીય ઉચગવ્ય, મનુષ્પાયુ મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ ત્રસ, બાદર, પર્યાપ્ત, સુભગ, આદેય યશકીર્તિ અને તીર્થંકર નામકર્મ અતીર્થકર કેવળી ચરમસમયમાં આજ ઉપર કહેલી પ્રકૃતિઓનો ક્ષય કરે છે, માત્ર તીર્થંકર પ્રકૃતિને ક્ષય કરતાં નથી કારણ કે તેમને પ્રકૃતિઓ હતી જ નથી. આમ તેઓ અગીયાર પ્રકૃતિએને ક્ષય કરે છે. આયુષ્ય કેવળ એક મનુષ્પાયુ જ તેમનામાં હોય છે, શેષ ત્રણે આયુષ્ય બાંધ્યા હતા નથી આથી એક માત્ર મનુષ્પાયુ કમને જ તે સમયે ક્ષય થાય છે. સ્થાનાંગના ત્રીજા સ્થાન, ચેથા ઉદ્દેશકમાં કહ્યું છે– ક્ષીણમેહનીય અરિહન્ત ભગવાનના ત્રણ કર્ભાશને એકી સાથે ક્ષય થાય છે श्री तत्वार्थ सूत्र : २

Loading...

Page Navigation
1 ... 856 857 858 859 860 861 862 863 864 865 866 867 868 869 870 871 872 873 874 875 876 877 878 879 880 881 882 883 884 885 886 887 888 889 890 891 892 893 894