Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
तत्त्वार्थस्त्रे पञ्चविधं भवति मतिश्रुगाधि मनःपर्यत्र-केवलज्ञानभेदतः । तथा च-मतिज्ञान श्रुतज्ञानम्-अवधिज्ञान-मनःपर्यवज्ञानं-केवलज्ञान श्वेत्येवं तावत्-पञ्चविधं सम्य. ज्ञानमवसेयम् । अवान्तरभेदास्तु-अनेकविधाः सन्तीति वक्षपते, तत्र-मननं मतिः परिच्छेदः, ज्ञप्तिर्ज्ञानं वस्तु स्वरूपावधारणम्, मतिरूप ज्ञान-मतिज्ञानम्, इदमेवाऽऽमिनिबोधिकज्ञान मुच्यते । तच्च-श्रोत्रेन्द्रिय व्यतिरिक्त चक्षुरादीन्द्रिया नक्षरोपलब्धिरूप मतिज्ञानं बोध्यम्, श्रूयते इति श्रुतम्, तच्च शब्दमात्र बोध्यं, तस्यैव श्रूयमाणत्वात् तरसम्बन्धिज्ञानं श्रुतज्ञान मुच्यते । यद्वा-श्रवणं श्रुनरूपं श्रुतं, शब्द. ज्ञान विशेष उच्यते भावे क्त प्रत्ययः, तच्च श्रुतज्ञानं भाषमाणस्य शब्द माकर्णयतः पुस्तकादिन्यस्तलिपिया-पश्यतो यज्ज्ञानं भवति तत्-श्रुतज्ञानं बोध्यम् । अवधि
पूर्वोक्त सम्यग्ज्ञान पांच प्रकार का है-(१) मतिज्ञान (२) श्रुतज्ञान (३) अवधिज्ञान (४) मनःपर्यवज्ञान (५) केवलज्ञान । इनके अवान्तर भेद अनेक प्रकार से हैं, जिसका आगे कथन किया जाएगा।
मनन करना मति कहलाता है, जानना अर्थात् वस्तु के स्वरूप का अवधारण करना ज्ञान है। मतिरूप ज्ञान मतिज्ञान । इसे आभिनिषो. धिक ज्ञान भी कहते हैं। पांचों इन्द्रियों से और मन से जो अनक्षरा. स्मक बोध होता है, उसे मतिज्ञान समझना चाहिए।
जो सुना जाय सो श्रुत। श्रुत शब्द ही है क्योंकि शब्द ही सुना जाता है। श्रुत संबंधी ज्ञान श्रुतज्ञान कहलाता है । अथवा श्रवण को अर्थात् शब्दज्ञान विशेष को श्रुत कहते हैं। यहां भाव में 'क्त' प्रत्यय हुआ है। किसी वक्ता के द्वारा उच्चारण किये गये शब्द को सुनने के पश्चात्
પૂર્વોક્ત સમક્જ્ઞાન પાંચ પ્રકારનું છે–(૧) મતિજ્ઞાન (૨) શ્રતજ્ઞાન (3) अपविज्ञान (४) मन:पय ज्ञान मन (५) अवसान मेमना भवान्तर ભેદ અનેક પ્રકારથી છે જેમનું કથન હવે પછી કરવામાં આવશે.
મનન કરવું મતિ કહેવાય છે. જાણવું અર્થાત્ વસ્તુના સ્વરૂપનું અવધારણ કરવું જ્ઞાન છે. મતિરૂપ જ્ઞાન મતિજ્ઞાન એને આભિનિબેધિક જ્ઞાન પણ કહે છે. પાંચે ઈદ્રિયોથી અને મનથી જે અક્ષરાત્મક બંધ થાય છે, તે મતિજ્ઞાન સમજવું જોઈએ.
જે સાંભળી શકાય તે શ્રત, શ્રત શબ્દને જ પર્યાય છે કારણકે શબ્દ જ સાંભળી શકાય છે. શ્રુત સંબંધી જ્ઞાન શ્રુતજ્ઞાન કહેવાય છે. અથવા શ્રવણને શબ્દજ્ઞાન વિશેષ ને શ્રુત કહે છે. અહીં ભાવમાં “કિત પ્રત્યય લાગે છે. કેઈ વક્તા દ્વારા બેલાયેલા શબ્દોને સાંભળ્યા બાદ તે શબ્દના અર્થનું જે જ્ઞાન
શ્રી તત્વાર્થ સૂત્ર ૨