Book Title: Tattvartha Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५३२
तत्त्वार्थस्त्रे प्रज्ञादुर्बल तयोपयुक्तेऽपि सूक्ष्मधिया केवलज्ञानरूपया विनिश्चिन्वन्तः सत्यवादिनः क्षीणरागद्वेषमोहाः सर्वज्ञाः खलु यद्रूपेग यद्वस्तु व्यवस्थितं भवति तद्वस्तु तेनैव रूपेण पतिपादयति न तद्वस्तु तदन्यथारूपेण प्रतिपादयति मृषाभाषणकारणाऽभावात् तस्मात्-सत्यमेवेदं शास्त्रम् आगगरूपम् नाना दुःख जटिलात् संसारार्णवात् समुत्तारकं वर्तते इत्येव माज्ञारूपागमे रमृत्याधानम् आज्ञा विचयरूपं प्रथमं धर्मध्यान मुच्यते १ अपायविवेक स्वात-द्वितीयं धर्मध्यान मुच्यते, आपायानां शारीरिक -मानसिक दुःखानां विनयोऽनुचिन्तनम् इहाऽमुत्र च राग-द्वेषाकुलचित्तवृत्तयः ऐसा नहीं है, कभी नहीं है, ऐसा भी नहीं है, कभी नहीं होगा, ऐसाभी नहीं है इत्यादि, यदि प्रज्ञा की दुर्बलता के कारण उपयोग लगाने पर भी कोई वास्तविक वस्तु को नहीं समझ पाता तो यही समझना चाहिए कि मेरा ज्ञान आवरणवाला है, इसी कारण मेरी समझ में नहीं आता। जिनेन्द्र भगवान के द्वारा वस्तुस्वरूपको जाना है, वेराग द्वेष और मोह से रहित हैं एवं सर्वज्ञ हैं । जो वस्तु जिस रूप में है, उसे वे उसीरूप में प्रतिपादन करते हैं, अन्यथा रूप में नहीं । उनमें मिथ्या भाषण का कोई कारण विद्यमान नहीं हैं। अतएव यह आगमशास्त्र सत्य ही है और यह विविध प्रकार के दुःखों से व्याप्त संसार सागर से तारने वाला है । इस प्रकार आज्ञारूप आगम में स्मृत्याध्यान करना आज्ञाविचय नामक प्रथम धर्मध्यान है।
दूसरा धर्मध्यान अपाविषय है । अपायों का अर्थात् शारीरिक और मानसिक दुःखों का चिन्तन करना अपायवि वय है। 'जिनका નથી, કયારેય પણ નથી, એમ પણ નથી, જ્યારે પણ હેશે નહી એવું પણ નથી, ઈત્યાદિ જો પ્રજ્ઞાની દુર્બળતાના કારણે ઉપગ લગાવવાથી પણ કઈ વાસ્તવિક વાત ન સમજાય તે એમ જ સમજવું જોઈએ કે મારૂ જ્ઞાન આવરણ વાળું છે. આથી જ મારી સમજણમાં આવતું નથી. જિનેન્દ્ર ભગવાને કેવળ જ્ઞાન દ્વારા વસ્તુ સ્વરૂપને જાણ્યું છે. તેઓ સત્યવતા છે. રાગદ્વેષ તથા માહથી રહિત છે તેમજ સર્વજ્ઞ છે. જે વસ્તુ જે સ્વરૂપે છે. તેને તેઓ એ જ સ્વરૂપે પ્રતિપાદન કરે છે. અન્યથા રૂપે નહીં તેમનામાં મિથ્યાભાષણનું કઈ કારણ વિદ્યમાન નથી આથી આ આગમ-શાસ્ત્ર સત્ય જ છે અને આ વિવિધ પ્રકારના દુઃખોથી વ્યાપ્ત સંસારસાગરથી તારનાર છે. આ રીતે આજ્ઞારૂપ આગમમાં મૃત્યાધાન કરવું આજ્ઞા વિચય નામક પ્રથમ ધર્મધ્યાન છે
બીજુ ધર્મધ્યાન અપાયવિચય છે. અપાને અર્થાત્ શારીરિક અને માનસિક દુઃખનું ચિન્તન કરવું અપાયરિચય છે. જેમનું ચિત્ત રાગ અને
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨