Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समया बोधिनी टीका प्र श्रु. अ १ चार्वाकमनस्वरूपनिरूपणम् ७७ तदगुणो ज्ञानादि नोंपलभ्येत, उपलभ्यते च तस्मादस्ति आत्मेति तर्कप्रमाणादपि आत्मनः प्रसिद्धि भवतीति प्रदर्यानुमानेन आत्मास्तित्वं साधयति । (४) देहादिव्यतिरिक्तात्माऽस्ति असाधारणतद्गुणोपलव्धेः चक्षुरादीन्द्रियवदिति कार्यलिंगकमनुमानम् यथा चक्षुरादिलब्धान्द्रियाणि अतीन्द्रियत्वान्न दृश्यते किन्तु तदीयकार्य रूपादिविषयकं ज्ञानादिकमुपलभ्य तज्जनकचक्षुषो ग्रहणं भवति, रूपादिविज्ञान सकरणकं क्रियात्वात् । पदादि क्रियावत् यथा वाऽदृश्यमानो पि वन्हिः स्वकार्येण पर्वतगतधूमेन पर्वते ज्ञायते, तथा चैतन्यात्मको गुणो भूतादाववर्तमानः स्वीपलब्ध्या स्वकारणं देहाद्यतिरिक्तात्मानं साधयति, न हि चेतनागुणोभूतादेः पूर्वोपदशितप्रकारेण भौतिकत्वस्य ज्ञाने खण्डनात् । होता है। (३) यदि आत्मा न होती तो उसके गुण ज्ञानादि उपलब्ध न होते, किन्तु उपलब्ध हो रहे हैं , इस कारण आत्मा है, इस प्रकार तर्क प्रमाण से भी अत्मा की सिद्धि होती है। इस प्रकार तके प्रमाण से आत्माका अस्तित्व दिखा कर अनुमानसे आत्माका अस्तित्व सिद्ध करते हैं (४) आत्मा देह आदि से भिन्न है, क्योंकि उसके असाधारण गुणों की उपलब्धि होती है, चक्षु आदि इन्द्रियों के समान अनुमान कार्यलिंगक होता है । जैसे चक्षु आदि लब्धि इन्द्रियाँ अतीन्द्रिय होने से दीखती नही ह, किन्तु उनका कार्य रूपादि विपयक ज्ञान उपलब्ध होता है । उससे ज्ञान को उत्पन्न करने वाली चक्षु का ग्रहण होता है । यथा रूपादि का ज्ञान करण पूर्वक है, क्योंकि वह क्रिया है, पदादि क्रिया के समान । अथवा जैसे अद्रश्यमान अग्नि अपने कार्य पर्वतनिष्ठ धम से पर्वत में जानी जाती है, उसी प्रकार चैतन्य गुण भूतों आदि में नहीं रहता हुआ, अपनी उपलब्धि द्वारा अपने कारण रूप देहादि से भिन्न आत्मा લબ્ધ થઈ રહ્યા છે, તે કારણે આત્માનું અસ્તિત્વ છે, આ પ્રકારના તર્ક પ્રમાણ વડે પણ આત્માનું અસ્તિત્વ સિદ્ધ થાય છેહવે અનુમાન દ્વારા આત્માના અસ્તિત્વને સિદ્ધ કરવામાં આવે છે. (૪) આત્મા દેહ આદિથી ભિન્ન છે, કારણ કે તેના અસાધારણ ગુણની ઉપલબ્ધિ થાય છે. ચક્ષુ આદિ ઈન્દ્રિયેના સમાન અનુમાન કાર્યલિ ગક (કાર્યથી ઓળખાય એવુ) હોય છે જેમકે ચશ્ન આદિ લબ્ધિ ઈન્દ્રિય અતીન્દ્રિય હોવાથી દેખાતી નથી, પરંતુ તેમનું કાર્ય રૂપાદિ વિષયક જ્ઞાન ઉપલબ્ધ થાય છે તેના દ્વારા તે જ્ઞાનને ઉત્પન્ન કરનારી ચક્ષુઈન્દ્રિયનું ગ્રહણ થાય છે જેમ રૂપાદિનું જ્ઞાન કરણપૂર્વક હોય છે, કારણ કે તે કિયા છે, પદાદિ કિયાના સમાન અથવા જેમ પર્વતમા રહેલા અદૃશ્ય અગ્નિનું અસ્તિત્વ તેના કાર્ય રૂપ ધુમાડા વડે જાણી શકાય છે, એ જ પ્રમાણે ચૈતન્ય ગુણોનો પૃથ્વી આદિ ભૂતમા સદ્ભાવ ન હોવા છતા પણ, તેના કાર્ય રૂપ જ્ઞાનાદિ ગુણોની ઉપલબ્ધિ દ્વારા તેના કારણ રૂપ દેહાદિથી ભિન્ન એવા આત્માનું અસ્તિત્વ સિદ્ધ કરે છે આગળ એ વાતનું પ્રતિપાદન કરવામાં