Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयाध घोधिनी टोका प्र. श्रु. अ. १ चाकिमतस्वरूपनिरूपणम् ११ यथा रूपादौ धर्मत्वं विद्यते इति तत्र रूपादौ किंचिनिष्ठात्यंताभावप्रतियोगित्वं विद्यते, अर्थात् यो धर्मों भवति तस्य कचिदपि अधिकरणेऽवश्यमत्यतामावो भवति यथा वायौ रूपस्याभावो भवति तथा वेद्यत्वमपि धर्म इति तस्यापि कुत्रचिदभावेन भाव्यमेवेति यत्र वेद्यत्वस्याभावस्तस्यैवावेद्यत्वं सिद्धं भवति । अनेन क्रमेणावेद्यत्वस्य सामान्यतः सिद्धत्वात् कतदिति जिज्ञासायां व्यतिरेक्यनमानेन ज्ञानेऽवेद्यत्वं सिद्धं भवति इति ना प्रसिद्धविशेषणतादोषः संभवतिः। अथवा यद्विपर्ययेऽसमीहितप्रसक्तिर्भवति तत्कचिन्मानयोग्यं भवति इति सामान्यव्याप्तिरिह च ज्ञानं वेद्यं भवति नवेति वादिनां विप्रतिपत्त्या संशये सत्यनुभाव्यत्वस्य स्वीकारेऽनवस्थारूपा समीहितप्रसक्तेर्वेद्यत्वविपर्ययस्यापि सामान्यतः प्रमाणगम्यधर्म है , जैसे रूपादि में धर्मत्व है तो किसी में रहे हुए अत्यन्ताभाव का (सम्बन्धित्व) प्रतियोगित्व भी है । तात्पर्य यह है कि जो भी धर्म होता उसका किसी अधिकरण में अत्यन्ताभाव अवश्य होता है , जैसे वायु में रूप का अभाव है । उसी प्रकार वेद्यत्व भी धर्म है तो उसका भी कहीं न कहीं अभाव होना चाहिए और जहाँ वेधत्व का अभाव है उसी में अवेद्यत्व सिद्ध है । इस क्रम से अवेद्यत्व की सामान्य रूप से सिद्धि हो जाती है । वह अवेद्यत्व कहां हैं ? ऐसी जिज्ञासा होने पर व्यतिरेकी अनुमान से ज्ञान में अवेद्यत्व सिद्ध होता है अतएव अप्रसिद्ध विशेषणता दोष नहीं हो सकता। ___ अथवा जिसके विपर्यय में अनिष्ट का प्रसंग होता है वह कहीं प्रमाण से ___ जानने योग्य होता है , य एक सामान्य व्याप्ति है ज्ञान वेद्य है अथवा
नहीं इस प्रकार की विभिन्न वादियों की विप्रतिपत्ति के कारण संशय होने पर वेद्यत्व के स्वीकर करने पर अनवस्था दोप रूप अनिष्ट का प्रसंग होने પ્રતિવેગી (સબ ધી) છે, કારણ કે તે ધર્મ છે. જેમ કે રૂપ રૂપાદિકમા ધર્મને સદ્ભાવ છે, તે કઈ વસ્તુમાં રહેલા અત્યન્તાભાવના પ્રતિયોગિત (સ બધિત્વ)ને પણ સદુભાવ છે. આ કથનનો ભાવાર્થ એ છે કે—જે ધર્મ હોય છે તેનો કઈ અધિકરણમા અત્યન્તાભાવ પણ અવશ્ય હોય છે, જેમ કે વાયુમા રૂપનો અભાવ છે. એ જ પ્રમાણે વેદ્યત્વ પણ ધર્મરૂપ હેવાથી તેને પણ કોઈને કોઈ વસ્તુમાં અભાવ હોવો જોઈએ અને જ્યાં
વેધત્વને અભાવ છે, તેમાં જ અદ્યતા સિદ્ધ થઈ જાય છે તે અદ્યત્વ -ક્યા છે? આ - પ્રકારની જિજ્ઞાસા થાય ત્યારે વ્યતિરેકી અનુમાન વડે જ્ઞાનમાં અદ્યતા સિદ્ધ થાય છે, તે કારણે અપ્રસિદ્ધ વિશેષતા દોષ સ ભવી શકતો નથી
અથવા જેના વિપર્યયમાં અનિષ્ટને પ્રસંગ આવે છે, તે કઈક વસ્તુમાં પ્રમાણ દ્વારા જાણવા હેય છે, આ એક સામાન્ય વ્યાપ્તિ વેદ્ય છે કે નથી, આ પ્રકારની વિભિન્ન વાદીઓની વિપ્રતિપત્તિને કારણે સંશય થતા વેદ્યત્વને સ્વીકાર કરવામાં અનવસ્થા દેષ રૂપ