Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थ बोधिनी टीका प्र श्रु अ. १ उ. २ नियनिवादिमतनिरूपणम्
**
किं चाऽयं रागादिमान् वीतारगी वा ? नाद्यः । रागादिमत्वेऽस्मदादि देव सर्वकार्यकारिता न स्यात् । द्वितीयपक्षे वीतरागतया परमेश्वराद विचित्र कार्यरचना न स्यात् । ईश्वरस्य कर्तृत्वे, वैपम्यं नैर्वृण्यमपि स्यात् । किंच परमेश्वरः स्वार्थेन जगद्रचनायां प्रवर्त्तते करुणया वा ? आधे, आप्तकामादि श्रुतिविरोधः आपतति | आप्तकाम इति कृतकृत्यः । नहि - अवाप्त सर्वकामस्य जगत्सर्जने किंचित्प्राप्तव्यमस्ति यतः स प्रवृत्तिं कुर्गात् तस्मात् स्वार्थेनेश्वरः प्रवर्त्तते जगत्सर्जने इतिमुधैव ।
।
२६३
देखा नहीं कि क्रियाहीन आकाश किसी कार्य को करता हो । और ईश्वर रागादिमान है या वीतराग ? अगर रागादिमान् है तो हमारे समान सर्व कार्यों का कर्त्ता नहीं हो सकता । यदि वीतराग है तो वीतराग होने के कारण ईश्वर के द्वारा विचित्र कार्यों की उत्पत्ति नहीं हो सकती । ईश्वर को कर्त्ता मानोगे तो उसमें विषमता और निर्दयता भी हो जाएगी ।
4
और यह कहिए कि ईश्वर स्वार्थ से प्रेरित होकर जगत् की रचना करने में प्रवृत्त होता है या करुणा से प्रेरित होकर ? प्रथम पक्ष में 'आप्तकाम' आदि श्रुति से विरोध आता है । आप्त काम का अर्थ है -कृतकृत्य अर्थात् जो करने योग्य सभी कुछ कर चुका हो, जिसे कुछ भी करना शेष न रहा हो । कृतकृत्य को जगत् की रचना करके कुछ पाना
પડે જેમ નિષ્ક્રિય આકાશ કઈ પણ કાર્ય કરતુ નથી, એજ પ્રમાણે નિષ્ક્રય ઇશ્વર પણ કોઇ કાર્ય ના કર્તા સભવી શકે નહીં
વળી ઈશ્વર રાગાદ્ધિથી યુક્ત છે, કે વીતરાગ છે? જે તે રાગાદિમાન હોય તે જેમ આપણે સઘળા કાર્યાંના કાં હાઈ શકતા નથી, એમ ઇશ્વર પણ સઘળા કાર્યાના કાં હાઇ શકે નહી જે ઇશ્વર વીતરાગ ( રાગ રહિત ) હાય, તા ઈશ્વર દ્વારા વિવિધ કાર્યાની ઉત્પત્તિ થઇ શકે નહી ઇશ્વરને જો કાઁ માનશે, તે તે માન્યતામા વિષમતા અને નિર્દયતાના પ્રસ ગ ઊપસ્થિત થશે 1
વળી અમારા આ પ્રશ્નના જવાખ આપે। શુ ઈશ્વર સ્વા વડે પ્રેરાઇને જગતની રચના કરે છે, કે કરુણા દ્વારા પ્રેરાઇને જગતની રચના કરવાને પ્રવૃત્ત થાય છે? પહેલા પક્ષના સ્વીકાર કરવામા આવે, તે ” આસકામ” આદિ શ્રુતિ વાકયાથી વિરૂદ્ધનુ કથન લાગે છે.
આસકામના અર્થ આ પ્રમાણે છે જેણે કરવા યાગ્ય બધું કરી લીધુ હોય છે અને કઈ પણ કરવાનુ બાકી રહ્યુ હાતુ નથી, એવી વ્યક્તિને કૃત કૃત્ય અથવા આપ્તકામ કહે છે. કૃતકૃત્યને જગતની રચના કરીને એવુ તે શુ પ્રાપ્ત કરવાનુ હાય છે કે તેણે જગતની રચના