Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र श्रु अ. १ तजीवतच्छरीरवादोमतनिरूपणम् १५३ शरीरमेव चेतनं वक्ति, अयमपि तथैव, तथापि भूतचैतन्यवादिमते पंचमहाभूतान्येव शरीरतया परिणाम प्राप्य समस्तक्रियां कुर्वन्ति । तज्जीवतच्छरीरवादिमते तु शरीराकारपरिणतभूतेभ्यश्चैतन्यमुपजायते, अभिव्यज्यते वा । एतावानेवानयोर्भेदः । अयमाशयः--तज्जीवतच्छरीरवादिनाम्-शरीराकारतां गतेभ्यः पंचभ्यो महाभूतेभ्यश्चैतन्यमुत्पद्यते, यथा कम्युग्रीवादि-स्वरूपतां प्राप्तायाः मृत्तिकायाः घट उत्पद्यते । अथवा शरीराकारतां गतेभ्यः पंचमहाभूतेभ्यः चैतन्यमभिव्यज्यते, यथा समुदितेभ्यस्तिलेभ्य स्तैलमभिव्यज्यते। यथा प्रथमतस्तिलेषु व्यवस्थितमेव तैलं, पीडनादि व्यापारेणाऽभिव्यक्तं भवति, नतु कहता है और यह भी ऐसा ही कहता है, फिर भी दोनों के मत में कुछ भिन्नता है। वह यह कि भूत चैतन्यवादी के मत में पांच महाभूत ही शरीर के रूप में परिणत होकर समस्तक्रियाएं करते हैं, किन्तु तज्जीवतच्छरीरवादी के मत के अनुसार शरीराकार में परिणत हुए भूतों से चैतन्य की उत्पत्ति होती है या 'अभिव्यक्ति होती है। इन दोनों में इतना ही अन्तर है। तात्पर्य यह है तज्जीवतच्छरीरवादियों के मत अनुसार शरीर के आकार को प्राप्त पांच महाभूतों से चैतन्य की उत्पत्ति होती है, जैसे कम्युग्रीवता आदि रूप को प्राप्त मृत्तिका से घट की उत्पत्ति होती है, 'अथवा जैसे इकटे हए तिलों से तैल की अभिव्यक्ति होती है उसी प्रकार शरीराकारपरिणत पांच महाभूतों से चैतन्य की अभिव्यक्ति होती है। तिलों में तैल पहले से ही मौजूद रहता है, पेरने से वह प्रकट हो जाता है, नया આ લેકે પણ એવું જ કહે છે છતાં પણ આ બન્નેના મતમાં છેડી ભિન્નતા રહેલી છે ભૂતચેતન્યવાદી (ચાર્વાક) ના મત પ્રમાણે તે પાચ મહાભૂતો જ શરીરના રૂપે પરિણત थ ने समस्त ठिया-म। ४२ छ परन्तु “ तज्जीवतच्छरीरवादी" मा भतने भाननाराना મત પ્રમાણે શરીરાકારે પરિણત થયેલા ભૂતો દ્વારા જ ચિતન્યની ઉત્પત્તિ થાય છે અથવા અંભિવ્યક્તિ થાય છે, એવું માનવામાં આવે છે આ બન્ને મામા આટલી જ ભિન્નતા છે. આ કથનને ભાવાર્થ એ છે કે તેજીવ તથ્થશરીર વાદીઓના મત પ્રમાણે શરીરના આકારે પરિમિત થયેલા પાંચ મહાભૂતો વડે ચૈતન્યની ઉત્પત્તિ થાય છે, જેમ કમ્બીવતા આદિ રૂપે પરિમિત માટીમાથી ઘડાની ઉત્પત્તિ થાય છે, અથવા જેમ એકઠાં થયેલાં તલમાથી તેલની અભિવ્યક્તિ થાય છે એ જ પ્રમાણે શરીરાકારે પરિણત થયેલા પાચ મહાભૂત વડે ચૈતન્યની અભિવ્યક્તિ થાય છે
તલમાં પહેલેથી જ તેલ મેજૂદ હોય છે, તલને પીલવાથી તે પ્રકટ થઈ જાય છેનવું ઉત્પન્ન થતું નથી જે નવુ ઉત્પન્ન થતુ હોત તે રેતીને પીવાથી પણ તેલની
सू. २०