Book Title: Sutrakrutanga Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
'समर्थ बोधिनी टीका प्र. अ. अ. २ उ १ भगवदादिनाथकृतो निजपुत्रोपदेशः ४८३ " - टीकार्थ
fit
'जे यावि' ये चापि 'हुस्सुए' बहुश्रुताः अनेकशास्त्रार्थपारगाः 'सिंया ' स्युर्भवेयुः । तथा 'धम्मणमाहणभिक्खुए' धार्मिकत्राह्मणभिक्षुकाः- धार्मिकाःधर्माचरणशीलाः, ब्राह्मणाः, भिक्षुकाः - भिक्षाचरणशीलाः शाक्यादयः, 'सिया' स्युर्भवेयुः तेऽपि 'अभिणूमकडेहिं मूच्छिए' अभिच्छादककृतैर्मूच्छिताः-अभिआभिमुख्येन 'णूम' इति - कर्ममाया वा तादृश कर्मणा माया वा तत्कृतेषु जिनमतविपरीत सावद्यानुष्ठानेषु मूच्छिताः गृद्धाः सन्तः ''ते' ते ''तिन्वं' तीव्रं 'कम्मेहिं' कर्मभिः ज्ञानावरणीयाद्यष्टकर्मभिः 'किच्चर' कृत्यन्ते - छिद्यन्ते नानाप्रकारकदुःखमनुभवन्तीत्यर्थः । ..
iv
‚¿‚
अयं भावः - मायामयकर्मानुष्ठाने आसक्त पुरुषाः यदि बहुश्रुताः स्युः, ब्राह्मणाः धर्माचरणशीलाः भिक्षुका वा भवेयुः ते सर्वेऽपि स्वकृतकर्मभिः पीडयन्ते एव । सावद्यर्कर्मभिः केपामपि विमुक्तिर्न भवतीति भावः ||७||
-
- टीकार्थ
~
जो अनेक शास्त्रों के अर्थ मे पारंगत हैं, जो धर्माचरण शील हैं, ब्राह्मण हैं. या भिक्षा पर निर्वाह करने वाले शाक्य आदि हैं, वे 'णूम' अर्थात् कर्म या माया से किये आचरण में मूच्छित हैं या जिनमत से विपरीत सावधअनुष्ठानों में गृद्ध है, वे ज्ञानावरण' आदि आठ तीव कर्मों द्वारा पीडित होते हैं नाना प्रकार के दुःखोंका अनुभव करते हैं ।
1
तात्पर्य यह है कि मायायुक्त कर्मों के अनुष्ठान में आसक्त पुरुष यदि बहुश्रुत हों ब्राह्मण, हों धर्माचारी या भिक्षाजीवी हों तो भी वे अपने किये कर्मों से पीडित होते ही हैं ॥ ७ ॥
ટીકા
જે જીવા માયાયુકત આચરણમા ગૃદ્ધ હોય છે, એટલે કે જે જિનમત કરતાં વિપરીત 'સાવદ્ય અનુષ્ઠાનામા મૂતિ (આસકત) હેાય છે, તેએ ચાહે અનેક શાસ્ત્રોના અર્થાંમાં પારંગત હાય, ચાહે ધર્મનું આચરણ કરનારા હોય ચાહે બ્રાહ્મણ હાય, ચાહે ભિક્ષા દ્વારા નિર્વાહ કરનાર શાય આદિ ભિક્ષુકો હાય, પરન્તુ તેમને જ્ઞાનાવરણ આદિ આઠ પ્રકારના તીવ્ર કર્માં દ્વારા પીડિત થવુ પડે છે તે કર્મોને કારણે તેમને વિવિધ દુ:ખનું વેતન કવું પડે છે. આ કથનના ભાવાથ એ છે કે માયાયુક્ત કમેર્માના અનુષ્ઠાનમાં આસકત પુરુષ ભલે પડિત હાય, કે ભલે બ્રાહ્મણ હોય, કે ભલે ધર્માચારી અથવા ભિક્ષાજીવી હાય, પણ તેને પેાતાના કર્માં દ્વારા પીડિત થવુંજ પડે છે ! છ !
-