SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ રાયચંદ્રનકાવ્યમાલા. ' .. બહાં લગે આવત હુઈ -કલંકી, લકે સાહિણિ જાણી. મનોહર૦ ૨૪. વળી તુમ સંશય ભેળે ટળશે,તિ મુજ ધીરજ કરાવો; મનહર૦ : દુકર ધીજ કરૂં રવિ સાખેં, અગ્નિ ભુજંગ મિલાવો મનહર૦ ૨૫. રાય હુકમ ભટ પન્નગ લેવા, ફરતા પુર વન જાવે; મનેહર૦ : કાકાસાલી ન્યાયે મઠ જોતાં, તેહ જ પન્નગ લાવે. મનોહર૦ ૨૬. ઈષ્ટદેવ સમરી સા ઘટમાં, કર ધરિ નાગ નિકાળે; મનહર પુલ માળા રે કંઠ ધરતાં, દોગ શામ નિહાળે. મનહર૦ ૨૭. ચિત ચકિના સા શંકા ભરાણી, દેરે દૂર કરતી; મનોહર૦નૃપસુત પ્રગટ સહુ જન દેખે, અભ્ર પડલ રવિ કાંતિ. મનહર૦ ૨૮. વિસમય પામી ભૂપતિ પૂછે, એકાંત દવ લાવી; મહર૦ પાય છબાવ્યા તવ તે બિહુએ, માચી વાત સુણાવી. મનોહર૦ ૨૯ રાય વિચારી શેઠ તેડાવી, મોકલે તિલક વધાવી; મનોહર પદ્માવતિ કરી છવ નિજ ઘર, લાવ્યા નૃપ પરણાવી. મનહર૦ ૩૦. ચંદ્રશેખરને રાસ રસાળે, ચોથે, ખંડ વિલાસી; મનહર • અગીઆરમી ઢાળે શુભન્વરે, દેવગતિ પરકાશી. મનોહર૦ ૩૧. * યતઃ ' सुगज जंग विहंगम बंधनं ॥ शाशदिवाकरयोः ग्रहपीडनं । मतिमतां च निरीक्ष दरिद्रतां ॥ विधिरहो बलवानतुमें मातः ॥१॥ દેહરા . . વીરસેનને નૃપ કહે, નિશુણિ, સુદર્શન વાત; ચિતથી ચિંતા પરિહરે, જે વછે સુખ સાત. નારી સુશીલા લાવશું, જોઈ જાત બુનિયાત; સુખ વિકસે ઘરમાં રહી, ન કદા હુએ ઉતપાત. એણે અવસર એક આવિ નૈમિત્તિક શિરદાર; લોક દેવ અભિધાન તસ, જ્ઞાન રતન ભંડાર પૂરવધર પરમાદથી, પડિ ગૃહીં વેશ ધરત; વૃત્તિ નિમિત્ત બળે કરી, નહિ શ્રત ધન વિણસંત.
SR No.011553
Book TitleRaichandra Jain Kavyamala
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages465
LanguageGujarati
Classification
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy