SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૬ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ é) ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ 88 મો ગુણ બળાબળની વિચારણા स्थाने शमवतां शकत्या, व्यायामे वृद्धि रडिनाम, प्रथया बलमारंभो, निदानं दायसम्पदः || પોતાનું બળ કેટલું છે ? એ સમજીને પગલું ભરવું. ચિત્તની સમાધિ અને પ્રસન્નતા બન્ને આ ગુણની આરાધનાની ફલશ્રુતિ છે. આ ગુણની આરાધના પાપનિવૃત્ત અને પુણ્યપ્રવૃત્ત બનાવવાની સાથે સમાધિ આત્મસાત કરાવે છે. શરીરની, ધનની, I શક્તિની અને સ્થાનની તાકાતની વિચારણા નજર સમક્ષ રાખીને વ્યવહાર કરવો જોઇએ... કોઇપણ કાર્ય ઉપાડતા પહેલા આ આજુબાજુની પરિ-| સ્થિતિ...પોતાની તાકાત...પુણ્ય વગેરેને નજર અંદાજ રાખીને પછીજ કાર્ય ઉપાડવા જોઇએ. તરંગ અને તર્કમાં પણ અમલીકરણ, ખૂબ વિચારીને કરવો. વ્યવહારથી શા શા લાભ થાય છે એની વિવેચના આ ગુણમાં સમાવી લેવામાં આવ્યા છે. વાંચો આ | ગુણને ! ૦ ૦ ૦ ૦ ૦ ૦. ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૦ ૦ ૦ ૩૬૪
SR No.032477
Book TitleMarge Chalo Mnzil Pamo
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy