Book Title: Jainopanishad
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિવેરા આ ગ્રન્થમાલાના પિસ્તાલીશ મણકા તરીકે જેને પનિદ્ નામને સાત પણ ઉપયોગી ગ્રન્થ જૈનેના કરકમલમાં કરવામાં આવે છે. જૈનોપનિષ જૈન બેડીંગોમાં, જૈન શાળા ગુરૂઓ ચિન તરીકે ચલાવવાની જરૂર છે. મૂલ સૂપર ભવિષ્ય વિસ્તારથી વિલેજ અવ ભવિષ્યમાં જરૂર સ્વીકારવામાં આવે છે. જેને સ્વધર્મસિમા સહસ્તે એ પ્રગટાવવાને જૈનેપનિષદ્ અત્યંત ઉપયોગી છે. આ પુસ્તક છપાવવામાં માંગરોળના જૈન શ્રાવક શા. મૂળજીભાઈ જગજીવનદાસે રૂ. ૧૨૦) ની મદદ કરીને જૈનધર્મની લાગણીને સતેજ કરી છે. ભાઈ મૂળજીભાઈના પિતા જગજીવનદાસે જૈનાચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિ પાસે દીક્ષા લીધી છે અને તેમનું શ્રી જયણાયક એવું નામ રાખ્યું છે. સુશ્રાવક મૂળજીભાઈ જૈનધર્મની સેવા માટે જૈનધર્મનાં અનેક પુસ્તકો છપાવવા ભાગ્યશાળી બને એમ ઇરછી તેમને ધન્યવાદ આપવામાં આવે છે. જૈને આ જેને પનિષ વાંચી જૈનધર્મની ઉન્નતિનાં કાર્યો કરે. લે અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ મુંબાઈ ચંપાગલી. પ્રસ્તાવના. જેને જેનધર્મની તથા જૈનેની પ્રગતિ કરે અને આ દુનિયામાં સદા ઝાઝલાલી ભેગવે એવા ઉદેશથી જેનેપનિષદુ લખવામાં આવી છે. જેનેપનિષમાં લખેલા વિચારે પ્રમાણે જેને પ્રવર્તે. જેને જૈનત્વની ફરજોને અદા કરી યાવત મેક્ષમાર્ગની પ્રાપ્તિ કરે. ઉપર્યુક્ત ઉશનાં સજીવન સુત્રોને સ્મરણ કરીને જેને જે પ્રવર્તશે તો પુનઃ તેઓ જેનોમ ઉદ્ધાર કરી શકશે. જૈનગીતા નામનું પુસ્તક કે જે ગરછમત પ્રબંધમાં છપાયું છે તે અને આ જેને પનિષને જે જેને વાંચશે અને તે પ્રમાણે જે જેને પ્રવdશે તે નકકી જૈનોમને પુનરૂદ્ધાર થવાને. જનશાસન દેવ જૈનેને જૈનોમના પુનરૂદ્ધારપણાની બુદ્ધિ આપે અને જેનેને ધર્મોન્નતિમાં સાહયક બને એમ ઇચ્છવામાં આવે છે. áરાન્તિઃ મુકામ પેથાપુર, લેબુદ્ધિસાગર, પ્રથમ ભાદ્રપદ વદ ૮ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 50