________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન–અધ્યાય વેવીશ.
૧૬૫
જે ભાતમાંથી ઓસામણ કાઢી નાખેલું હોય તે ભાત ધાતુઓની પ્તિ કરનાર અને વાયુને નાશ કરનાર છે, વળી તે મૂત્રના વ્યાધિ, પ્રમેહ વ્યાધિ અને વાયુને નાશ કરનાર છે તથા રૂચિ ઉત્પન્ન કરનાર અને મૂત્ર ઉત્પન્ન કરનાર છે.
ઓસામણ નહિ કાઢેલા ભાતના ગુણ પરમં મારી મા વાતના
तर्पणः क्षयदोषघ्नः शुक्रवृद्धिकरः परः॥
જે ભાતમાંથી ઓસામણ કાઢી નાખેલું નથી તે ભાત મળને બેધનારે, મધુર, કફ તથા વાયુ કરનાર, તૃપ્તિ કરનારે, ક્ષય દેશને નાશ કરનાર અને અતિશય વીર્યવૃદ્ધિ કરનારે છે.
શેકેલા ચોખાના ભાતને ગુણ, "भ्रष्टतंडुलकश्चैव द्वित्रिर्वारं परिदृतः। यथोत्तरं लघुर्वह्निमोदनं दीपयत्यपि ॥
ખાને શેકીને તેને ભાત કર્યો હોય અથવા તે ભાતમાં બે વાર કે ત્રણ વાર પાણી રેડીને તેને સારી કાઢયો હોય ત્યારે તે યથાર હલકે થાય છે. એટલે એક વાર એસાવેલા કરતાં બે વાર ઓસાવેલો અને તે કરતાં ત્રણ વાર એસાવેલો હલ થાય છે. વળી તે ભાત જઠરાગ્નિને પણ પ્રદિપ્ત કરે છે.
ચેખાના પિષ્ટાન્નને ગુણ, संधानकृच्च पिष्टान्नं तांदूलं कृमिमेहनुत् ।
ખાને દળીને લેટ કરીને તેનું ભોજન બનાવ્યું હોય તે પિછીન્ન કહેવાય છે. એ પિષ્ટાન્ન અસ્થિ વગેરેને સાંધનાર, તથા કૃમિ અને પ્રમેહને નાશ કરનાર છે.
નવા ચોખને ગુણ, सुदुर्जरः स्वादुरसो बृंहणस्तंदुलो नवः ॥
નવા ચોખાને ભાત કર્યો હોય તે અતિ મધુર તથા પૌષ્ટિક છે પણ પાચન થવામાં અતિ કઠણ છે. ૧ મારા. . ૧ સી. * આ સાત શક પ્રહ ૧ લી તથા પ્ર. ૩ જી માં નથી.
For Private and Personal Use Only