Book Title: Harit Samhita
Author(s): Aatrey Muni
Publisher: Jayram Raghunath

View full book text
Previous | Next

Page 880
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહર્ષિ આત્રેયમુનિ પ્રણિત, હારીત સંહિતા. વૈદકના અસંખ્ય ઉપયોગી વિષયાર્થી ભરપૂર સંપૂર્ણ ગ્રંથ. ” કિંમત-ગીટવાળા પુડાંની રૂપીયા ૩) પાટ્ટેજ જુદું, “ હારીત સંહિતા” આ નામના અપૂર્વ વૈદક ગ્રંથનું શુદ્ધ સરલ ગુજરાતી પ્રૌઢ ભાષાંતર મૂળ શ્લાક સહિત અમારા તરફથી છપાઇ બહાર પડયું છે. આ ગ્રંથ વૈદકના પ્રાચીન ચરક સુશ્રુત જેવા વિશ્વવિખ્યાત ગ્રંથાને પણ ભૂલાવામાં નાખે તેવે છે, દેશી વૈદશાસ્ત્રના રહસ્યની સંપૂર્ણ સમજુતી આપવામાં આ ગ્રંથની બરાબરી કરી શકે એવા બીજો ગ્રંથ ભાગ્યેજ મળશે. આ ગ્રંથની અંદર વૈદકના એવા તે રસ ભરેલા વિષયેા આવેલા છે કે વિદ્વાન વૈદે આ ગ્રંથને પેાતાના પ્રાણ સમાન ગણી અલગ કરતા નથી. આ ગ્રંથનાં જેટલાં વખાણુ રીયે તેટલાં ચેડાં છે; માટે તેમ નહીં કરતાં તેમાં જે ઉત્તમ વિષયા આવેલ છે. તેની અનુક્રમણિકા આપવામાં આવે તા લોકોને તેના ઉપચેાગીપણાનો ખા` । થયા વિના રહે નાંદું; પણ બધી અનુક્રમણિકા આપવાથી બહુ વધ જાય માટે તેમ નહીં કરતાં તેમાંના જુદા જુદા અધ્યાયમાંથી મુખ્ય વિષયે। માત્ર નમુના દાખલ સાથેના પેજમાં બતાવવામાં આવ્યા છે, જે ઉપરથી એ ગ્રંથની ખરી મુખી જણાયા વિના રહેશે નહીં. કોઇના મનમાં આ ગ્રંથવિષે કદાચ ચરક સુશ્રુતના જેટલું માન ન હાય ! ! તેને માટે એટલુંજ ખેલવું ખસ થશે કે જેવી રીતે મહાત્મા આત્રેય ( પુનર્વસુ ) મુનિએ પોતાના શિષ્ય અગ્નિવેશ મુનિને કહેલા આયુર્વેદના ગ્રંથ ચરકસંહિતા એ નામથી એળખાય છે તેવીજ રીતે એજ આત્રેય મુનિએ પોતાના શિષ્ય હારિત સુનિને કહેલા આયુવેંદના આ ગ્રંથ હારીતસંહિતા અથવા આત્રેયસંહિતા એ નામથી ઓળખાય છે. ૭૧ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 878 879 880 881 882 883 884 885 886 887 888 889 890