________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય અગ્યારમો.
नराणां भवेच्छेफसि त्वेष रोगो
न साध्यः सुखेन क्रिया यत्नतः स्यात् ॥ ગુદામાં, નાસિકામાં, કાનના છિદ્રમાં, મુખમાં, આંખોની પાપણે માં, આંખેની વચમાં, નિની વચમાં અને લિંગમાં, એવી રીતે પુરુ
ને તથા સ્ત્રીઓને અર્શ રેગ થાય છે. એ રેગ સુખસાધ્ય નથી. અર્થત કષ્ટસાધ્ય છે માટે તેને પ્રતીકાર યત્ન કરીને કરે.
અર્ચનાં ગુદામાં સ્થાન, त्रिवली गुदमध्ये तु बाह्यतोऽभ्यन्तरेषु च । अर्शसां तु विजानीयात् त्रीणि स्थानानि चैव हि ॥ बाह्यतः सुखसाध्यः स्यान्मध्ये कष्टेन सिध्यति । असाध्योऽन्तर्बली जातो गुदजो भिषजां वर!॥
ગુદામાં ત્રણ આવર્ત છે. તે આવર્ત પૈકી બહારના આવર્તમાં, મધ્યના આવર્તમાં, તથા અંદરના આવર્તમાં અર્થ થાય છે માટે અર્શનાં એ ત્રણ સ્થાન જાણવા જે અર્શ બાહારના આવર્તમાં થાય છે તેમને સુખસાધ્ય જાણવા; જે અર્શ મધ્યના આવર્તમાં થાય છે તેમને કષ્ટસાધ્ય જાણવા અને તે વેવમાં શ્રેષ્ઠ હારીત જે અર્થ અંદરના આવર્તમાં થાય છે તેને અસાધ્ય જાણવા.
અની ચિકિત્સાના પ્રકાર प्रलेपर्तिभिः स्वेदैर्बाह्याः सिध्यन्ति चोत्तमः । यन्त्रशस्त्रेण मध्यस्तु अन्तर्जाश्चान्तरौषधैः । तस्मात् पुत्र ! प्रयत्नेन क्रिया कार्या विजानता।
येनातुरस्य रक्षा स्यायेन रोगो निवर्तते ॥ હે ઉત્તમ વૈવ! જે અર્શ બહારના આવર્ત ઉપર થયા હોય તેમને લેપ કરીને, વાટે મૂકીને તથા વેદ આપીને મટાડવા મધ્યના આવર્ત ઉપર થયા હોય તેમને મંત્ર કે શસ્ત્રવડે મટાડવા અને અંદર થયા હોય તેમને અંદર મૂકવાનાં ઔષધવડે મટાડવા. હે પુત્ર! એ અર્શ એમ ત્રણ પ્રકારની ચિકિત્સાથી મટાડાય છે માટે તેવા ચિકિત્સા
For Private and Personal Use Only