________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમસ્થાન-અધ્યાય ત્રીજે,
૭૮૫
तृतीयोऽध्यायः।
હરડેના કપની વર્ણનાનો ભેદ,
હરડેના આકારભેદ,
आत्रेय उवाच । अभया व्यङ्गुला प्रोक्ता पूतना चतुरङ्गुला। सार्धाङ्गुला च जीवन्ती चेतको स्यात् षडङ्गुला ॥
આત્રેય કહે છે-અભયા બે આંગળની હોય છે. પૂતના ચાર આગળની હોય છે, જીવતી દેઢ આંગળની હેયછે અને ચેતકી છ આંગળની હોય છે.
ચેતકીના પ્રકાર વગેરે. चेतकी द्विविधा प्रोक्ता कृष्णा शुक्ला तु वर्णतः । षडङ्गुला हिता कृष्णा शुक्ला चैकाङ्गुला स्मृता। श्रेष्ठा कृष्णा समाख्याता रेचनार्थे जिगीषुणा ॥ चेतकी वृक्षशाखायां यावत् तिष्ठति ते पुनः । भिन्दन्ति पशुपक्ष्याद्या नराणां कोऽत्र विस्मयः॥ चेतकी यावद्विधृत्य हस्ते तिष्ठति मानवः । तावद्भिनत्ति रोगांस्तु प्रभावानात्र संशयः॥
नृपाणां सुकुमाराणां तथा भेषजविद्विषाम् । . कृशानां हितमेवं स्यात् सुखोपायविरेचनम् ॥
ચેતકી બે પ્રકારની છે. એક રંગે કાળી હોય છે અને બીજી રંગે ધોળી હોય છે. રોગને જીતવા ઈચ્છનારા વૈધે રેચન કરવા માટે કાળી ચેતકી લેવી શ્રેષ્ઠ છે. ચેતકી હરડે ઝાડની ડાળી ઉપર જ્યાં સુધી હોય છે ત્યાં સુધી જે કઈ પશુ (વાનર વગેરે) કે પક્ષી તે ઉપર આવીને બેસે તે તેના મળનું ભેદન થાય છે તે મનુષ્યના ભળનું ભેદન થાય એમાં તે શું આશ્ચર્ય ! ચેતકીને પ્રભાવ એ છે કે તેને હાથમાં ઝાલીને માણસ જ્યાં સુધી
For Private and Personal Use Only