________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય તેવીસમે.
ચોળવું વગેરે) કરે; જે વાયુ રક્તમાં રહ્યો હોય તે રક્તમેક્ષ (લોહી કાઢી નાખવાને વિધિ) કરે, માંસમાં વાયુ હોય તે શેક કરીને પર સેવો કાઢવે, ક્વાથ પાવે, સ્નેહન વિધિ, રૂક્ષણવિધિ ( લૂખાપણું આણવાન વિધિ, સ્નેહબસ્તિ આપ, અથવા નિરૂહબસ્તિ આપ જે સ્નાયુ કે સાંધા કે હાડકાંમાં વાયુ રહેલ હોય તે બુદ્ધિમાન વૈધે ભેદન ક્રિયા કરવી; તથા સ્નેહવાળાં બંધારણ બાંધવા, ડામ દેવા, પાટા બાંધવા, અને તેલ લઈને મર્દન કરવું. જે વાયુ વીર્યમાં રહે હોય અને તે અસાધ્ય હોય તે તેમાં વિર્યને ઉત્પન્ન કરનારા ઉપચાર જવા.
સ્નેહન વૃત, मुण्डी गुडूची बृहतीद्वयं च रास्ता समङ्गा कथितः कषायः। समं च तेनापि विमिश्रितं च दुग्धं दधि स्यान्नवनीतकं च ॥ पचेत् सुधीमान मृदुवह्निना च सिद्धं घृतं स्नेहनमेव पुंसाम्। कर्षप्रमाणं विहितं च पाने चाभ्यञ्जने भोजनके तथैव ॥ बस्तौ हितं स्नेहनमेव पुंसां सप्ताहकं वातविकारिणां च ॥
__ इति स्नेहनं नाम घृतम् । ગોરખમુંડી, ગળો, રીંગણી, ભોંયરીંગણી. રાસ્ના, મજીઠ, એ ઔષધે વાળ કરે. એ વાથમાં સમાન ભાગે દૂધ, દહીં અને માખણ નાખવું. પછી તેનો ધીમા તાપથી બુદ્ધિમાન વૈધે પાક કરએ રીતે સિદ્ધ થયેલા વૃતને સ્નેહન વૃત કહે છે. રેગી પુરૂષોએ એ ઘીમાંથી એક તેવા પ્રમાણે લેઈને પીવું; તથા ચોળવામાં અને ખાવામાં પણ એ ઘીને જ ઉપયોગ કરે. એ ધી બસ્તિ આપવામાં પણ હિતકારક છે. વાયુના રોગવાળા પુરૂષને સાત દિવસમાં એ ઘી ફાયદો આપે છે.
રૂક્ષણ પ્રયોગ, रास्नाविडङ्गरजनी सह नागरेण सौवीरकेण सुरसा सह सैन्धवेन । सोष्णं च पानमिदमेव विरूक्षणं स्याऋणां च पञ्चदिनपानककर्षमात्रम् ॥
For Private and Personal Use Only