________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
ત્રિવૃંદાદિ કવાથ, त्रिवृद्धिशाला त्रिफला सुराहमारग्वधस्तिक्तकरोहिणी च । काथो भवेद्भेदनको मलानां 'स्याद्यावशूकेन युतो ज्वरमः ॥
ત ત્રિવૃતારિમાન: નસત્તર, દવારણી, ત્રિફળા (હરડે, બહેડાં, આમળાં,) દેવદાર, ગરમાળે, કરિયાતું, કડ, એ ઔષધને કવાથ મળનું ભેદન કરનારે છે. એ કવાથમાં જવખાર નાખીને આપ્યો હોય તે તે જવરને મટાડે છે.
વચાદિચૂર્ણ મર્દન, वचा यवानी च महौषधं च शुष्कं च चूर्ण तनुलेपनाय । शस्तं वदन्ति ज्वरधर्मशान्ति करोति नूनं परिमर्दनेन ॥
વજ, યવાન, અજમો, સુંઠ, એ ત્રણ ઔષધનું બારીક ચૂર્ણ કરીને તે સુકા ચવડે શરીરે મર્દન કરવું; તે હિતકારક છે. એ ચૂર્ણનું મદન કરવાથી સન્નિપાત વરમાં જે અતિશય પરસેવે થાય છે તેની શાંતિ થાય છે. (શરીરે શીત આવતું મટે છે).
માગધીઆદિ ચૂર્ણ મન श्यामा तथैव सुरदारु सविश्वकं च तिक्ता च दीप्यकयुतं तनुलेपनाय । चूर्ण प्रशस्तमपि वारयते शरीरे स्वेदं च शीतलतनुत्वमथाशु नूनम् ॥
इति सन्निपातस्वेदोन्मूलनम् । પીપર, દેવદાર, સુંઠ, કડુ, અજમોદ, એ સધળાનું ચૂર્ણ કરીને તેને શરીરે લેપ કર (એ કોરું, ચૂર્ણ શરીરે ચોળવું, એવું વૃદ્ધ વૈદ્યોનું કહેવું છે). એ ચુર્ણ સારું છે, અને તે શરીરે થનારે અત્યંત પરસેવો તથા શરીરનું ઠંડું પડી જવું એ બે ઉપદ્રવને જલદી અટકાવે છે (શીત ભૂટાડે છે).
१ स्याद्वातशूलेन यतो भयन्नः. प्र० १ ली. २ मागधि च सुरदारु तथा ર વિશ્વ. પ્ર. ૧રી.
For Private and Personal Use Only