________________
૨૦
ભાવના શતક. વૃદ્ધાવસ્થામાં શાંતિને બદલે અશાંતિ ઉપજાવનાર થાય. તે તે પણુ દુઃખ. કદાચ વિનીત અને સુશીલ પુત્રની પ્રાપ્તિ થઈ, પણ પુત્રનું આયુષ્ય અલ્પ હાય તેા તે ભરજુવાનીમાં વૃદ્ધ માબાપને છેડી પરલેાકવાસી થાય અને પુત્રવિયોગનું અસહ્ય દુઃખ તેમને શિર આવી પડે છે. એટલેથી જ દુઃખની સીમા આવતી નથી. અધુરામાં પુરૂં વળી ઘરની ધણીઆણી કદાચ પરલાક તરફ પ્રયાણ કરે તેા દુ:ખમાં અધિક ઉમેશ થાય છે. ભતૃ હિરએ ખરૂં જ કહ્યું છે કે “જે ક્ષયમય” મ્હોટા કુટુંબમાં કાઈ ને કાઇનું મરણુ નિપજે છે ત્યારે સધળા કુટુંખીઓના મનમાં વિયાગના દુઃખને આધાત થાય છે. જ્યાં સ્નેહ અધિક ત્યાં દુઃખ પણ અધિક થાય છે. એવા ઘણા દાખલા જોવા સાંભળવામાં આવ્યા હશે કે પ્રેમીજન પછી તે સ્ત્રી હાય, પુત્ર હોય, કે મિત્ર હોય, તેના મરણુથી સ્નેહી માણસ ગાંડા બની જાય છે. જીદંગી પર્યન્ત તેમની તેવી ને તેવી વિકળ અવસ્થા રહે છે. કાને વળી સ્ત્રી કે પુત્રનું દુઃખ ન હેાય તેા આજીવિકાનું–દરિદ્રતાનું દુઃખ સાલે છે. સંસારી જીવાને નિનતાનું દુઃખ પણ કાંઈ જેવું તેવું નથી. - વસુ વિના નર પશુ ' એ કથન વ્યાવહારિક દૃષ્ટિએ જોતાં જરી પણ સત્યથી વેગળું ક્રિસતું નથી. એક કવિએ પેાતાની કૃતિમાં પૈસાના ખરે! ચિતાર આપ્યા છે.
( કવિત )
પૈસા બિન માત તા પુતક્રુ કપૂત કહે. પૈસા બિન ખાપ કહે બેટા દુ:ખદાઈ હે; પૈસા ખિન ભાઇબ"ધ સબધી અજાન રેત, કિસકા હું ભાઈ હું. Ùાઢકર જાય ચલી, કસકા
પૈસા ખિન ભાઈ કહે
જમાઈ હે;
પૈસા બિન જોરૂ સોંગ પૈસા બિન સાસુ કહે પૈસે બિન પડેાશી કહત હું આજ કે જમાને મે
ગમાર હૈ તું, બડાઇ હૈ. ૧
પૈસેકી