________________
પ્રમાદ ભાવના.
૩૮૩
દેશસેવકે. જેઓ દેશ, સમાજ, ધર્મ કે આત્માની સેવા કરવામાં તત્પર થએલા છે, તે પણ કોઈ પ્રકારને સ્વાર્થ રાખ્યા વિના અર્થાત પૈસે કીર્તિ કે મહત્તાના લોભ વિના નિઃસ્વાર્થબુદ્ધિથી સેવા બજાવી રહ્યા છે, દેશ સમાજ ધર્મ કે આત્માને અભ્યદય કેવી રીતે થાય તેને સતત પ્રયાસ કરી રહ્યા છે, તેમ છતાં ન્યાયમાર્ગનું કદી પણ ઉલ્લંઘન કરતા નથી, કિન્તુ ન્યાય અને નીતિના પંથમાં અડગ રહી તન, મન અને ધનથી સેવા સેવા અને સેવા બજાવી સમાજના નાયક બન્યા છે, તેવા નિઃસ્વાથી પુરૂષોને ધન્ય છે. (૨)
શ્રાવકે જેઓ ધર્મ પ્રત્યે અડગ શ્રદ્ધા રાખે છે, સર્વ વસ્તુઓમાં ધર્મને જ પ્રથમ પદ આપે છે, અને મનમાં ધર્મને માટે એકલી દઢતા રાખે છે કે કોઈ પણ તેમને ધર્મથી ચળાવી શકે નહિ, જેમણે શ્રાવકનાં બાર વ્રતો અંગીકાર કર્યા છે, કુટુંબનું પિષણ કરવાને વ્યવસાય કરે છતાં અન્યાય અને અનીતિના એક પૈસાની પણ ચાહના ન રાખે, ગુણના ઘરરૂપ તેવા ગૃહસ્થને-શ્રાવકેને ધન્ય છે.
પપકારી પુરૂષ. જેઓ કોઇ પણ પ્રસંગે જીહુવામાંથી અસત્ય વચન બોલતા નથી, સત્યને ભેગે લાખોની કમાણુ થતી હોય તો તેને લાત મારે છે પણ સત્યને ભેગ આપતા નથી, પરદારાને માતા સમાન ગણે છે, પ્રકૃતિના સરળ અને ભકિક પરિણામી હોય છે, ગુણના ગરવા અને રાતદિન પરોપકારના કાર્યમાં કુશળ હોય છે તેવા પરોપકારી જનેને પણ ધન્યવાદ આપ ઘટે છે. (૫)
| દાતાર જેઓ ન્યાયથી મેળવેલી લમીને ભંડારમાં ગાંધી ન રાખતાં સન્માર્ગે તેને વ્યય કરે છે, લોકોને બતાવવાની ખાતર નહિ, પણ