________________
સવર ભાવના.
૨૭૭
આ
કરા કરતાં વાંઝીયાપણું વધારે સારૂં છે. કહેર વચનથી અહંકારી ડુંગરના મિજાજ પણ હદની બહાર ગયા. અને સામસામા લડવા લાગ્યા. તે દરમ્યાન નાગણી અને નકુલણી, સર્પ અને નાળીયેા પણ બિલમાંથી બહાર નીકળી લડવા લાગ્યાં. ડુંગરની સ્ત્રી શિક્ષા નિધાન લેવા ગઈ, તેટલામાં કુતરીએ તેને કરડી તેથી તેણી ભુંડે હાલે જમીનપર ઢળી પડી. કષાયના ભિન્ન ભિન્ન પાત્રાને અવનવા દેખાવ રસ્તે ચાલતા માણસેાને આકર્ષવા લાગ્યા. તમાસાની માફ્ક આ નાટક જોવા ઘણાં માણસા ભેગાં થઈ ગયાં. તે દરમ્યાન એક જ્ઞાની તપસ્વી મુનિ ગેાચરી માટે ક્રુરતા ત્યાં આવી પહોંચ્યા. જ્ઞાનબળથી બધી હકીકત જાણી, તે મુનિ પણુ કષાયનું પરિણામ નહેર કરવાને ત્યાં ઉભા રહ્યા. મસ્તક ધુણાવતાં મનમાં ને મનમાં તે કહેવા લાગ્યા કે, અહા, મેાહ અને કષાયને લીધે માણસાની કેવી વિટંબના થાય છે ? રૂદ્રદેવ કલહ બંધ કરી મુનિને મસ્તક ણુાવવાનું કારણ પૂછવા લાગ્યા ત્યારે મુનિએ સર્વે હકીકત સવિસ્તર કહી સંભળાવી કે, હું શેઠ ! આ બધી લીલા તમારી સેાનામ્હારાના લાભની અને કષાય પ્રકૃતિની છે. નાળીયેા અને સર્પ તે અને હારા પુત્રા છે. નાગણી તે હારી પત્ની અને નકુલણી તે પુત્રવધૂ છે. આ કુતરી પણ પુત્રવધૂ જ છે. કષાયથી આખા કુટુંબની કેવી પાયમાલી થઈ છે અને કેટલી વિટ...બના ભેાગવવી પડી છે તેના ચિતાર આ તમારી નજર આગળ જોવામાં આવે છે. ભાઇ !
આ પરિણામ જોઈ કષાયને દૂર કરીશ. મુનિના વચનથી પાંચે તિર્યંચાને જાતિસ્મરણુ જ્ઞાન ઉત્પન્ન થયું. તેમણે બધાએ મુનિની સમક્ષ અનશન કર્યું. રૂદ્રદેવ અને ડુંગર પણ્ વૈરાગ્ય પામી સ`સારને ત્યાગ કરી તે મુનિની પાસે દીક્ષિત થયા. આ ભવમાં અને પરભવમાં કષાય કેવી રીતે દુઃખ ઉપજાવે છે, તે બિના રૂદ્રદેવના કુટુંબની કથા ઉપરથી સારી રીતે સમજાય છે. કષાયનું દુષ્ટ પરિણામ જોઈ જેમ બને તેમ કાયાને પાતળા પાડી ક્ષીણુ કરવા. મનમાં ચિંતવનું