________________
૨૩૮
ભાવના–રાતક.
'
તેના શરીરની સ્થિતિ અને મનની સ્થિતિ પણ બગડી. જ્યારે ક્રિયાની કસરત થતી હતી, ત્યારે ખારાક ખરાબર પચી જતા હતા, પણ હવે પચવામાં કસર આવવા લાગી. વળી વૈરાગ્ય પણ ક્રમી થવા માંડયો, તેથી ખાવાની આસક્તિ વધી, તેની સાથે ઉપવાસ વગેરે તપસ્યા કરતા હતા તે પણ મુકાઈ ગઈ, તેથી જહેરમાં ઝેરને સંચય થવા લાગ્યા, તેમાંથી બિમારી થઈ. આથી તેનું શરીર ક્ષીણુ થવા લાગ્યું. આ પ્રસ'ગ જોઈ ગુરૂએ પણ તેને શિક્ષા આપવા માંડી. ઉપાશ્રયની જોડે જ એક ગૃહસ્થના બંગલા હતા, તેને ક્રૂરતા અગીચા હતા. બંગલાના શેઠને સ્વચ્છતા ઉપર ધશે! પ્રેમ હતા, તેથી શેઠ નાકા પાસે તે બરાબર સાફ્યુક્ કરાવતા. માળી વૃક્ષા, લતાએ અને પાની દરરાજ સાર સભાળ કરતા તેથી બગીચા ધણા સુંદર લાગતા. ઘેાડા વખત પછી શેને પરદેશ જવાનું થયું. અગલા બધ થયા. નાકરાને રજા આપવામાં આવી. એક ભાળી રક્ષક તરીકે રહ્યો, પણ · ધણી વગરનાં ઢાર સુનાં' એ કહેવત પ્રમાણે માળીની પણ બેદરકારી રહી, તેથી અંદરના રસ્તા પાંદડાથી ભરાઈ ગયા. બંગલાની ભીંતામાં આવા અને જાળાં બધાઈ ગયાં. લતામડપ વગેરે સર્વ રચના અસ્ત વ્યસ્ત થઈ ગઈ. પેલા ગુરૂ શિષ્યને શેઠના બગીચામાં લઈ ગયા, ત્યારે શિષ્યે પૂછ્યું, મહારાજ ! આ બગીચાની આગળ આટલી બધી સુંદરતા હતી તે ક્યાં ગઈ? આના રસ્તામાં એક પાંદડું પણ રહેતું નહિ તેને બદલે આજે ચારે તરફ ધાસ, પાંદડાં અને કચરા ભરાઈ ગયા છે, ખેટકાનું પણ ઠેકાણું નથી, લતામડપા પણ બધા વિખરાઈ ગયા છે, કેટલાંએક ઝાડના મૂળમાં ધાઈનાં પડ બાઝી ગયાં છે, કેટલેક સ્થળે ઉંદર વગેરેએ ખાદેલાં દશ ઉપર માટીના ઢગલા પડવા છે, ડામડામ જાળાં બંધાઈ ગયાં છે ! અહા ! જે ખાગ એક વખત નંદનવન જેવા રમણીય દેખાતા હતા તે આજે છિન્ન ભિન્ન સ્થિતિમાં કા ખરાબ લાગે છે? આટલું સાંભળી ગુરૂએ જવાબ દીધા, હૈ ભદ્ર !