________________
સંસાર ભાવના
૧૨૩
જાનવરેાના પ્રાણ પરàાઢ તરફ પ્રયાણ કરી રહ્યા છે, ત્યારે કાઈ સ્થળે તરૂણુ–જુવાન પુરૂષાનાં મરણુ નિપજવાથી હાહાકાર મચી રહ્યો છે. ખરેખર આ જગમાં ચારે બાજુ વિપત્તિરૂપ વહૂનિ-અગ્નિની જવાળા પ્રસરી રહી છે. ત્યાં શાન્તિ અને સમાધિ લેશમાત્ર પશુ ક્યાંથી દેખાય ? સર્વાંત્ર અશાન્તિનું જ સામ્રાજ્ય ચાલી રહ્યું છે. (૨૫)
""
વિવેચન-ભગવતી સૂત્રના ખીજા શતકના પહેલા ઉદ્દેશામાં અધક સન્યાસી મહાવીર સ્વામીએ કરેલા પ્રશ્નોના ખુલાસાથી પ્રસન્ન થઈ મહાવીર સ્વામીની પાસે દીક્ષા લેવાને તૈયાર થાય છે ત્યારે તે આ પ્રમાણે ખેલે છે. . આત્તિનું મતે જોવુ, પત્તેિજું મંતે જોવુ, માलित्तपलित्तणं भंते लोए, जराए मरणेण य હે ભગવન્ ! લેાક– જગત્ જરા મરણ આધિ વ્યાધિ ઉપાધિથી લિપ્ત થઇ અળી જળી રહ્યું છે. ખંધક સન્યાસીનાં ઉપલાં વચને અક્ષરે અક્ષર સત્ય. છે. જગતમાં શાન્તિનાં કારણેા થાડાં છે અને અશાન્તિનાં કારણ અનેક છે. દૈવી સંપત્તિ થેાડી અને આસુરી સંપત્તિ વધારે છે. ગુણી જન પરિમિત અને અવગુણી-દૂષિત જન અપરિમિત છે.. સતાષી થોડા અને અસતાષી ધણા છે. સુલેહ કરનારા સ્વલ્પ અને ક્લેશ કરનારા અધિક જણાય છે. એક માણુસના હૃદયને સંતાષવા ખાતર હજારા-લાખા જાનમાલની ખુવારી થાય છે. કાણિકની રાણી પદ્માવતીના મનમાં કાણિકના ન્હાના ભાઈ હલ અને વિહલને વારસામાં મળેલ હાર અને હાથી મેળવવાના લાભ જાગ્યા, કાણિકના સ્નેહનું તેમાં સિંચન થયું. વિષયજન્ય સ્નેહપાત્ર પદ્માવતીને ખુશ કરવા ન્હાના અને આશ્રિત ભાઇઓની બાપની આપેલી સપત્તિ ઉપર કાણિકની કુનજર થઇ, ન્યાયના આશ્રય લેવા નિર્દોષ એ ભાઇઓને સ્વભૂમિ છેાડી પરભૂમિમાં ચેડા રાજાના રાજ્યમાં નાસવું પડયું; એટલેથી જ પદ્માવતીના મનની તૃપ્તિ ન થતાં હાર હાથીને કારણે નાના અને દાહિત્રા-ચેડા અને કાણિકની લડાઈ થઈ. એકના પક્ષમાં અઢાર અને ખીજાના પક્ષમાં દેશ રાજાઓનું લશ્કર સહાય