________________
ધર્મ ભાવના.
૩૫૫
અંદરની પરીક્ષા કર્યાં વિના તેમના ડેાળમાં અંજાઈ જઈ, સત્યવાદીને મતવાદી અને મતવાદીને સત્યવાદી માનવાની ભૂલમાં પડી જાય છે. એટલા માટે કહ્યું કે “ પરીક્ષા બુદ્ધિમતા હ્રાર્યાં '' બુદ્ધિમાન પુરૂષાએ ધર્મનું સ્વરૂપ સમજવાને અંદરથી અને બહારથી બંને રીતે ધમની પરીક્ષા–કસાટી કરવી.
तदुक्तम्
यथा चतुर्भिः कनकं परीक्ष्यते, निघर्षणच्छेदनतापताडनैः । तथा च धर्मो विशदोपदेशकैः, श्रुतेन शीलेन समाधिभावतः ॥
અ—સાનાના ગ્રાહકા સેાનુ લીધા પહેલાં ચાર પ્રકારે તેની પરીક્ષા કરે છે; પ્રથમ કસાટી ઉપર ધસે છે, તેથી નિશ્ચય ન થાય તા તેને કાપ મારે છે; તેથી પણ નિશ્ચય ન થાય તા અગ્નિમાં તપાવે છે અને પછી હથેાડીથી ટીપે છે. તેવી રીતે ધર્મના જિજ્ઞાસુઓએ પણ ધની ચાર પ્રકારે પરીક્ષા કરવી. પ્રથમ તેના ઉપદેશા કેવા ચારિત્ર્યવાળા છે તે જોવું, પછી તે ધર્મનાં શાસ્ત્રો કેવાં સંગત છે તે જોવું, એટલેથી નિશ્ચય ન થાય તે। તે ધમના આચારવન કેવા પ્રકારનું છે અને તેમાં શાંતિ-સમાધિને આવિર્ભાવ કેટલે અંશે થાય છે તે જોવું. આ ચાર બાબતા જેમાં બરાબર હોય તે જ ધમ માનનીય થઈ શકે. એક એ પૈસાની હાંડલી લેવી હાય તે। પણ ચારે તરફ ફેરવી ટકારા મારી તેની તપાસ કરવામાં આવે છે તા ધર્મની પિછાન માટે કેમ પૂરી તપાસ ન કરવી ? ધર્મનું અજાપણું જેટલી નુકસાની કરે છે, તેથી વધારે નુકસાની અંધ શ્રદ્દા કરે છે. પરીક્ષા કર્યાં વિના અને ઉંડા ઉતર્યાં વિના ધર્મને નામે ચાલતી ખાટી રૂઢીઓની અને ખાટી માન્યતાની પકડ કરવી તે અધશ્રદ્ધા કહેવાય છે. આવી અંધશ્રદ્ધા પેાતાને અને ખીજાઓને અજ્ઞાનના ખાડામાં ઉતારી વિપરીત પરિણામ નિપજાવે છે. એટલા