________________
૩૧૪
ભાવના-શતક
થાય, (રાજનું પ્રમાણુ શાસ્રાંતરમાં જોઇ લેવું ) અર્થાત્ ચે નીચે આ લેાક ચૌદ રાજ પ્રમાણે છે. લોકના મધ્ય ભાગમાં એક મેર નામના પર્વત છે, તેથી લેાકના ત્રણ ભાગ પડયા છે. મેરૂના સમ– તાલ ભાગ તે મધ્ય લેાક, ઉપરના ભાગ તે ઉર્ધ્વ લેાક, અને મેરૂની હેઠેના ભાગ તે અધેા લેાક કહેવાય છે, એટલે કે મેની સીમાથી એક લાકના “ઉર્ધ્વલેાક, અધા લેાક અને તિક્ લોક એવા ત્રણ ભાગ પડયા છે. (૭૬) લાકની વસતિ.
39
મધ્ય લેાક અથના તિક્ લેાકમાં તિર્યંચ અને મનુષ્યા મુખ્યત્વે વસે છે, (જોકે વાળુવ્યંતર જભકા જ્યાતિષી દેવતા પણ તિર્થંક્ લેાકની હદમાં વસે છે પણ તેમની ગૌણુતા છે) ઉર્ધ્વ લેાકમાં મ્હાટે ભાગે દેવા–વૈમાનિક દેવતાએ વસે છે, અને અધા લેાકમાં નારકી ભવનપતિ વગેરે અસુરે વસે છે. ત્રણે લેાકને અગ્ર ભાગે એટલે લેાકને શિખરે નિરૂપાધિક પરમ સુખમાં મગ્ન એવા મુક્તસિદ્ધ આત્માએ અવસ્થિત થએલા છે. (૭૭)
લાકની આકૃતિ અને લેાક વિભાગાતું માન.
છે. લબાઈ પહેાળા
અધા લાકના વિસ્તાર સાત રાજના છે, એટલે અધેા લેાકની ઉંચા સાત રાજની છે, અને અધેા લેાકને નીચઢા ભાગ સાતમી નર્કના પ્રદેશ સાત રાજના પહાળેા છે. મધ્ય લેાક–તિયક્ લેાક એક રાજના લાંખે પહેાળા અને તેની ઉંચાઇ ૧૮૦૦ જોજનની છે. ઉર્ધ્વ લેાકની ઉંચાઈ માઠેરા સાત રાજની પાંચમા દેવલાક પાસે પાંચ રાજની છે, અને પછી સકાયાતાં સાચાતાં સર્વાર્થસિદ્ધને છેડે એક રાજની લંબાઈ પહેાળાઇ છે. લંબાઇ પહેાળા અને ઉંચાઈ સરખી કરવાને લેાકનું ધન કરવામાં આવે તે ધનીકૃત લેાક સાત રાજના લાંખે પહેાળા અને ઉંચા થાય છે. લેાકના આકાર જેમ કાઈ પુરૂષ જામા પહેરી,