________________
આગમધારયુરિ
મહાતિર્ધર પુત્રરત્નની ભેટ જિનશાસનને આપવાનું મહાસૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. કેહી–ર–રત્ન જયાં ગયું ત્યાં હિંસા અને ભયનું વાતાવરણ ફેલાયું, એને ખાતર અનેક આત્માઓના લેહી રેડાયા અને બેસુમાર પાપ થયા, ત્યારે આ પુત્રરત્ન અહિંસા અને અમૃતને ઘધ વહાવ્ય અનેકાનેક આત્માઓના ભયંકર પાપને પ્રલય થયે. અજ્ઞાનના અંધારામાં જ્ઞાનનું અજવાળું આ પુત્રરત્ન કર્યું. કહીનૂર-રત્ન ભય દેનાર નિવડયો અને આ પુત્રરત્ન અભય દેનાર નિવડ્યો.
જન્મ ભગવંત મહાવીરદેવના નિર્વાણને ર૪૦૧ વર્ષ થયાં હતાં. અષાઢીએ ઘનઘટાને લઈ આકાશમાં ગર્જના કરતાં હતા. જાણે પુત્રરત્નના જન્મની વધાઈ જગતને ન કરતા હોય?
[વિજળીઓ પ્રકાશપુંજ વેરતી હતી. જાણે પુત્રરત્નના જન્મની ખુશાલીમાં દીવા પ્રગટાવતી ન હોય! સૂર્ય અને ચંદ્ર પણ આકાશમાં એક રથાને આવી મળ્યા હતા. તેઓ વિચારમાં લીન હતા. અને ધીરે ધીરે વાત કરતા હતા કે એક જ્યોર્તિધર જન્મવાની તૈયારીમાં છે, આ
હે નાથ ! જે કારણથી તમારી કાયા-શરીર સૂર્યની જેમ દેદીપ્યમાન કાંતિથી યુક્ત છે. તેથી તમારા દરેક કલ્યાણમાં જગતમાં પ્રકાશ થાય છે.