Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रुतस्कन्ध. १ लोकसार अ. ५. उ. १
जन्म
(
,
1
समझते हैं, इस लिये असंयमित जीव बन वे उन २ वैषयिक इच्छाओं की पूर्ति करनेके लिये षटुकाय के जीवों का उपमर्दन करते हुए पाप का उपार्जन और वर्धन करते रहते हैं । इस प्रवृत्ति से वे " मारान्तः मरण के चक्कर से नहीं छूटते हैं । " मरणं - मारः - आयुषो विनाशः " । मार' शब्दका अर्थ आयुका अंत-मरण है । वे जीव इसके भीतर ही रहते हैं, इससे परे नहीं होते हैं। परे होनेके साधनों से वे रिक्त-रहित हैं । जन्म-मरण के साधनों में ही जुटे हुए हैं। हिंसादिक पाप कर्मों से अथवा अपनी वैषयिक इच्छाओं के अनुसार प्रवृत्ति करनेसे संसार में किसी भी प्राणीका जन्म-मरणरूप बंधन नहीं छूटा है; न छूटेगा और न छूटता ही है । जन्म-मरणका अभाव उसी जीवको होता है कि जिस का भवान्तरोपग्राहि कर्म नष्ट हो चुका है । इस कर्म को नष्ट करनेके लिये इन्द्रियों पर विजय प्राप्त करनेकी एवं संयमित जीवनके आराधनकी आवश्यकता है । इससे विपरीत प्रवृत्ति में यह कर्म गुरुतर बंधता है, जो जीवको बारंबार जन्म-मरण के चक्कर में डालता रहता है। 66 जातस्य हि ध्रुवो मृत्युर्भुवं जन्म मृतस्य च " यह सिद्धांत है । जिसका जन्म है उसका मरण है जिसका मरण है उसका जन्म है । इसी समस्त अभिબની તેઓ તે તે વૈષયિક ઈચ્છાઓની પૂર્તિ કરવા માટે છ પ્રકારના જીવોની હિંસા કરે છે અને તેથી થતું પાપ ઉપાર્જન કરે છે અને તેમાં વધારો કરતા રહે છે. આવી પ્રવૃત્તિથી તેઓ “ જન્મ મરણનાં ચક્કરમાંથી છૂટી શકતા नथी. " मरणं - मारः = आयुषो विनाशः I मार' शब्नो अर्थ आयुष्यनो संत–મરણ છે, તે જીવ એની અંદર જ રહે છે. એનાથી છૂટા પડી શકતા નથી, છુટા થવાના સાધનોથી તે ખૂખ દૂર છે, જન્મ-મરણના સાધના સાથે જ સંકળાયેલા રહે છે, હિંસાદિક પાપપ્રવૃત્તિનાં કર્માથી અથવા પેાતાની વૈષયિક ઈચ્છાઓ અનુસાર પ્રવૃત્તિ કરવાથી સંસારમાં કોઈપણ પ્રાણી જન્મ-મરણના બંધનથી છૂટ્યા નથી, ન તો છૂટી શકશે, અને ન છૂટે છે. જન્મ-મરણનો અભાવ તે જીવને જ થાય છે કે જેના ભવાન્તરોપગ્રાહિ કર્મો નાશ થયેલાં હોય છે. આ કર્મોના નાશ કરવા માટે ઈન્દ્રિયા ઉપર વિજય પ્રાપ્ત કરવાની અને સંયમિત જીવનનું આરા ધન કરવાની આવશ્યકતા છે. આનાથી વિપરીત પ્રવૃત્તિમાં આ કર્મ ગુરૂતર संधाय छे ने भवने वारंवार ४-भ- भरगुना अरमां वह लय छे. " जातस्य हि ध्रुवो मृत्यु- ध्रुवं जन्म मृतस्य च " से सिद्धांत छे. नेनो भन्छे तेनुं भर છે જેનું મરણુ છે તેના જન્મ પણ છે. આ બધા અભિપ્રાયને હૃદયમાં રાખીને
"}
'मारान्तः
"
२
શ્રી આચારાંગ સૂત્ર : ૩
ܕܙ