Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रुतस्कन्ध. १ विमोक्ष. अ.८. उ.८ परिपालयतो ममातिशिथिलगात्रतया संयमाराधने सामर्थ्याभावाच्छरीरपरित्यागावसरः समायातस्तस्मादहं भक्तमत्याख्यानादिषु कस्मिन् मरणे समर्थोऽस्मी”-ति विचिन्त्य, आरम्भात्-शरीरधारणार्थमशनादिगवेषणातः त्रुटयते-विरम्यते ॥२॥ ___ अभ्युद्यतमरणाय संलेखनां विदधता मुख्यत्वेन क्रोधादिप्रतनुकरणरूपा भावसंलेखना विधेयेति दर्शयति-'कसाए' इत्यादि । मूलम्-कसाए पयणू किच्चा, अप्पाहारे तितिक्खए ॥
अह भिक्खू गिलाइजा, आहारस्सेव अंतियं ॥३॥ छाया--कषायान् प्रतनून् कृत्वा, अल्पाहारस्तितिक्षेत ।।
अथ भिक्षुग्लायेत्, आहारस्यैवान्तिकम् ॥३॥ प्रत्याख्यान आदिका विचार कर शरीर धारणके निमित्त आहार आदि की गवेषणासे विरक्त हो जाते हैं। सूत्र में “संखाय" शब्द यह बतलाता है कि मुनिजन यह विचार करे कि संयमकी परिपालना करते२ मेरा शरीर अब शिथिल हो गया है इससे संयमकी आराधना करने की अब शक्ति नहीं रही है, अतः अब इस शरीर के परित्यागका समय आचुका है, इसलिये भक्तप्रत्याख्यान आदि मरणों में से मैं कौनसा मरण धारण करने में समर्थ हूं। इस प्रकार विचार करके अशनादिकी गवेषणा करनेका त्याग कर देवे ॥२॥ ___ प्राप्तमरणके लिये संलेखना करनेवाले मुनिजनको मुख्यरूपसे क्रोधादिक कषायों के कृश करनेरूप भावसंलेखना करनी चाहिये, यह बात सूत्रकार प्रदर्शित करते हैं-'कसाए' इत्यादि। વગેરેને વિચાર કરી શરીર ધારણના નિમિત્ત આહાર વગેરેની ગવેષણથી વિરકત मनी तय छ. सूत्रमा “संखाय" श मे मतावे छ मुनिशन मेवा વિચાર કરે કે સંયમની પરિપાલના કરતાં કરતાં મારું શરીર હવે શિથિલ થઈ ગયું છે, આથી સંયમની આરાધના કરવાની મારામાં શક્તિ રહી નથી, એટલે હવે આ શરીરને પરિત્યાગ કરવાનો સમય આવી ગયેલ છે, આ માટે ભક્ત. પ્રત્યાખ્યાન વગેરે મરણમાંથી હું કયું મરણ ધારણ કરવામાં સમર્થ છું? આ પ્રકારને વિચાર કરી અશનાદિની ગવેષણ કરવાને ત્યાગ કરી દે.
પ્રાયમરણ માટે સંલેખના કરવાવાળા મુનિએ મુખ્યરૂપથી ક્રોધાદિક કષાયોને કશરૂપ ભાવસંખના કરવી જોઈએ. આ વાત સૂત્રકાર પ્રદર્શિત કરે છે 'कसाए' त्यादि
श्री. मायाग सूत्र : 3