Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचारागसूत्रे
५४० ___टीका–स भगवान् महावीरः श्रीवर्धमानस्वामी, एवं विभावयतिस्म-अनेन वस्त्रेण तस्मिन् शैत्यवर्धकतया प्रसिद्ध हेमन्ते-हेमन्ताख्ये तो, न चैव पिधास्यामि स्वदेहमहं नैव प्रावरिष्यामि, एतदुपभोगेन शीतसमये स्वात्मानं सुखयितुं प्रवृत्तो न भविष्यामीत्यर्थः । ईदृशविचारणाकरणप्रदर्शकं तस्य विशेषणं प्रदर्शयति-पारग इति, प्रतिज्ञायाः पारगामी, प्रतिज्ञापूरणसमर्थ इत्यर्थः । यद्वा-संसारसागरपारंगमने समर्थ इत्यर्थः । कियन्तं कालमपेक्ष्य प्रतिज्ञातं भगवतेति जिज्ञासायामाहयावत्कथमिति, यावज्जीवनमित्यर्थः ।।
भगवान महावीरने ऐसा विचार किया कि इस वस्त्रसे शैत्यवर्धकपनेसे प्रसिद्ध हेमन्त ऋतुमें मैं अपने शरीरको नहीं ढङगा-इसके उपभोगसे शीतसमयमें मैं अपनेको सुखित करने के लिये प्रवृत्त नहीं होऊँगा । इस प्रकारकी भगवान महावीरकी विचारणाका कारण यह था कि वे अपने अभिग्रहका पूर्णरूपसे निभानेमें शक्तिशाली थे, यही बात "पारगः" इस विशेषण पदसे सूत्रकारने प्रदर्शित की है। उनके शरीरमें इतनी शक्ति थी कि जिसके आगे उस मार्गशीर्ष जैसे मासकी ठंडकी शक्ति उनके प्रति कुण्ठित हो गई थी। अथवा “पारगः" इस विशेषण पदका यह भी दूसरा अर्थ हो सकता है कि जब वे उसी भवसे संसाररूपी अथाह समुद्रको पार करने में समर्थ थे तब उनके समक्ष यह शीतकाल किस गणनामें था । वस्त्रसे शरीरको आवृत नहीं करनेकी प्रतिज्ञा भगवानने कुछ समयके लिये नियमरूपसे अंगीकृत नहीं की थी, किन्तु यावत्कथ-यावजीवन यह प्रतिज्ञा उन्होंने स्वीकार की थी।
ભગવાન મહાવીરે એ વિચાર કર્યો કે આ વસ્ત્રથી ઠંડી આપવામાં પ્રસિદ્ધ એવી હેમન્તરૂતુમાં હું મારા શરીરને ઢાંકીશ નહીં–આના ઉપગથી ઠંડીના સમયમાં હું મને સુખી કરવામાં પ્રવૃત્ત નહીં થઈશ. આ પ્રકારની ભગવાન મહાવીરની વિચારણાનું કારણ એ હતું કે તેઓ પોતાના અભિગગનું पालन पूरा ३५थी निभावाम शतिशाणी ता. मेवात 'पारगः' । विशे. ષણ પદથી સૂત્રકારે પ્રદર્શિત કરેલ છે. એમના શરીરમાં એટલી શક્તિ હતી કે જેની સામે માગશર મહિનાની ઠંડીની શકિત પણ નિર્બળ બની ગઈ હતી. अथवा “पारगः” मा विशेषाशुने। मीने से ५९५ म य श छ । જ્યારે તે એજ ભવથી સંસારરૂપી અથાગ સમુદ્રને પાર કરવામાં સમર્થ હતા. આ સમર્થ આત્મા સામે શીત કાળની ગણત્રી શું? વસ્ત્રથી શરીરને આવૃત ન કરવાને અભિગ્રહ ભગવાને થોડા સમયને માટે નિયમરૂપથી અંગીકૃત કરેલ નહીં પરંતુ આજીવન એ અભિગ્રહ એમણે સ્વીકાર કર્યો હતે.
श्री. मायाग सूत्र : 3