Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रुतस्कन्ध. १ विमोक्ष० अ. ८. उ. २.
४१५
जानीयात् - बुद्धथेत, किं जानीयादित्याह - 'अय' - मित्यादि - अयम् - एष गाथापतिः खलु निश्चयेन, ममार्थाय = मदर्थं संपाद्य अशनं वा ४ वस्त्रं वा ४ यावत्सर्वं ददाति, आवसथं वा समुच्छ्रणोति एतत्सर्वं जानीयादिति सम्बन्धः । तत्सर्वमकल्प्यत्वात्परिहरेदित्याह -' तदि' - त्यादि, भिक्षुः- मुनिः तत्-अशन - वसनावसथादिकं मदर्थमेव सम्पादितमिति प्रत्युपेक्ष्य दृष्ट्यादिना सम्प्रेक्ष्य अवगम्य = स्वबुद्धया सम्यगवबुद्ध्य च तं गृहस्थम् अनासेवनतया - अकल्पनीयत्वेनः सेवितुमयोग्यमिति आज्ञापयेत्=प्रतिबोधयेत्, ग्रहीतुमपि न कल्पते इति तात्पर्यम्, 'एतन्मदर्थमुपकल्पितमशनादिकमुद्गमादिदोषदूषिततया नाहं ग्रहीष्ये, नापि तस्मिन् आवसथे वत्स्यामि, इत्याद्यभिधाय ' प्रासुकदाने धर्मोऽन्यथा न धर्मः ' इत्यादिकं सीके दासदासी आदिके पासमें सुनने से यह मालूम होता है कि यह आहारादिक सामग्री, या वस्त्र पात्रादिक वस्तुएँ, और ठहरनेके लिये यह निर्मित स्थान इस श्रावकने मुनियोंके निमित्त ही तैयार किये हैं । यह आहारादिक सामग्री इसने हमारे निमित्त ही बनवाई है, वस्त्रादिक ये हमारे निमित्त ही देने लाया है, यह मकान भी इसने हमारे निमित्त ही तय्यार करवाया है, इस प्रकार अच्छी तरह जानकर और विचारकर उस दाता गृहस्थको समझावे, कि ये तुम्हारे द्वारा दी जानेवाली समस्त वस्तुएँ हमें अकल्प्य हैं - हमें सेवन करनेके अयोग्य हैं । हम इन्हें ग्रहण तक नहीं कर सकते हैं, कारण कि ये सब अशनादिक वस्तुएँ उद्गमादिक दोषोंसे दषित हैं, इसलिये हम न इन्हें ग्रहण करेंगे और न मकानमें ही ठहरेंगे । ऐसा कह कर "निर्दोषके देने में ही धर्म होता है સાંલળી એમ માલૂમ પડે છે કે એ આહારાક્રિક સામગ્રી અને વસ્ત્ર પાત્રાદિક વસ્તુએ અને ઉતરવા માટે આ નિર્મિત સ્થાન તે શ્રાવકે મુનિયાના નિમિત્તે જ તૈયાર કરેલ છે. આ આહારાક્રિક સામગ્રી તેણે અમારા નિમિત્ત જ ખનાવેલી છે. વસ્ત્રાદિક અમારા નિમિત્ત જ આપવા માટે લાવેલ છે. આ મકાન પણ અમારા નિમિત્તજ તેણે મનાવેલ છે. આ પ્રકારે સારી રીતે જાણીને અને વિચાર કરીને તે દાતા ગૃહસ્થને આ પ્રકારે સમજાવે કે આ તમારા દ્વારા અપાતી સમસ્ત વસ્તુએ અમારે અકલ્પનીય છે, અમારા સેવન માટે અચેાગ્ય છે, અમે તેને ગ્રહણ કરી શકતા નથી, કારણ કે એ સઘળી અશનાદિક વસ્તુ ઉદ્ગમાદિક દોષોથી દૂષિત છે માટે અમે તેને ગ્રહણ કરતા નથી. એવું કહીને દેવામાં જ ધમ થાય છે એ સિવાય નહીં ' ઇત્યાદિ શાસ્ત્રોક્ત કલ્પોના એને
પ્રાસુકને
શ્રી આચારાંગ સૂત્ર : ૩